ગુજરાતી શાયરી - સુવિચાર

ગુરુવાર, 9 ફેબ્રુઆરી 2017 (08:33 IST)

Widgets Magazine


જેમ પગ માંથી કાંટો નીકળી જાય,
તો ચાલવાની મજા આવી જાય ....
એમ મન માંથી અહંકાર  નીકળી જાય,
તો જીંદગી જીવવાની મજા આવી  જાય...
 
સારા માણસો શોધવા જઇશું તો થાકી જઈશું,
પરંતુ ...
માણસોમાં સારુ શું છે તે શોધીશું,
તો ફાવી જઈશું.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાતી સાહિત્ય

news

ગુજરાતી લવ શાયરી

ગુજરાતી લવ શાયરી

news

ગુજરાતી શાયરી - લવ શાયરી

ભલે ને એને ગોળ રોટલી બનાવતા ના આવડે પણ મને ખુશ રાખતા તો આવડે છે ને મારા માટે તો એ જ બસ ...

news

ગાંંધી નિર્વાણ દિન - કેવો વીત્યો હતો મહાત્મા ગાંધીનો એ અંતિમ દિવસ 30 જાન્યુ.?

શુક્રવાર 30 જાન્યુઆરી 1948ની શરૂઆત એક સામાન્ય દિવસની જેમ થઈ. હંમેશાની જેમ મહાત્મા ગાંધી ...

Widgets Magazine