શનિવારે ભૂલથી પણ ન ખરીદો આ વસ્તુઓ... થઈ જશો કંગાલ

શનિવાર, 8 જુલાઈ 2017 (03:32 IST)

Widgets Magazine

શનિવારે શનિ દેવનો દિવસ માનવામાં આવે છે. મુજબ શનિવારના દિવસે કેટલીક વસ્તુઓ ખરીદવી શુભ નથી માનવામાં આવે છે. કહેવાય છે કે તેમણે ખરીદવાથી શનિદેવની કૃપા નથી મળતી. આ સાથે જ દરિદ્રતા, નકારાત્મકતા શક્તિઓ, બીમારી સહિત અનેક બીજી પણ વસ્તુઓ સાથે આવી જાય છે.  આવો જાણીએ શુ છે એ વસ્તુઓ... 
 
1. શનિવારના દિવસે ક્યારેય પણ લોખંડની કોઈપણ વસ્તુને ઘરમાં ન લાવો. આ લાવવાથી ઘરમાં ઝગડાની સ્થિતિ હોય છે.  પરિવારના સભ્યોની વચ્ચે અણબણ થવા માંડે છે. 
 
2. જો તમારી કુંડળીમાં ભારે છે તો ભૂલીને પણ મીઠુ ન ખરીદો. આ દિવસે મીઠુ ખરીદવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. 
 
3. શનિવારે ઘરમાં લાકડી કે તેનાથી બનેલ કોઈ સામાન ન લાવવો જોઈએ. તેને અશુભ માનવામાં આવે છે. આ ઘરમાં કંગાલી  
લાવે છે. 
 
4. શનિવારને કાળા રંગના કપડા અને જૂતા ખરીદવા અશુભ માનવામાં આવે છે. તેથી તેનાથી બચવાની કોશિશ કરો. Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
શનિ શનિવાર ન ખરીદો આ વસ્તુઓ જ્યોતિષશાસ્ત્ર હિન્દુ ધર્મ વિશે. પૂજાના નિયમો. ફળ પ્રાપ્તિ માટે પૂજા. દેવી-દેવતા પૂજન તંત્ર-મંત્ર-ટોટકે. ફળદાયી મકાન. ઉપાયો. શુભ અશુભ. મુહુર્ત. ચોઘડિયા. વાસ્તુ. જ્યોતિષ. ભવિષ્ય.vastu Puja. Vastu Tips Tantra Mantra. Totka. Jyotish. Vastu. Shubha Shubh Muhurt. Choghdiya About Hindu Dharm Hindu Dharm. About Hindu Dharm. Dev Puja. Devi Puja. Puja Fal

Loading comments ...

વાસ્તુ

news

Vastu Tips - બચીને રહેજો, તમને બરબાદી તરફ લઈ જઈ શકે છે ઘરનો નળ

જો તમે બરબાદ થવાથી બચવા માંગો છો તો તમારા ઘરના નળ પર ધ્યાન આપો. તમારા ઘરમાં જો કોઈ નળ ...

news

Vastu Tips - તુલસી લગાવતી વખતે વાસ્તુનું રાખો ધ્યાન, વધશે સમ્પન્નતા

હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ છે. લગભગ દરેક પૂજામાં તેના પાનનો પ્રયોગ કરવામાં ...

news

Vastu tips - શું કહે છે આ ઈશારા

જીવનમાં અમે કેટલાક એવા સંકેત મળે છે જે અમારા જીવનમાં થનાર ઘટનાઓ વિશે જણાવે છે. એવા સંકેત ...

તિજોરીમાં આપો આ વસ્તુઓને સ્થાન, બની જશો ધનવાનvideo)

તિજોરીમાં આપો આ વસ્તુઓને સ્થાન, બની જશો ધનવાન

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine