ઘરમાં બનાવો આટલી બારીઓ, દૂર થશે દુર્ભાગ્ય

ગુરુવાર, 16 માર્ચ 2017 (05:18 IST)

Widgets Magazine

ઘરમાં અમે બારીઓ આથી લગાવીએ છે કે હવા, અજવાળો વગેરે આવી શકે. કહેવાય છે કે ઘરની બારીઓની સ્થિતિ આ રીતે હોવી જોઈએ જેનાથી વધારે થી વધારે ઑક્સીજન આવી શકે. વાસ્તુશાસ્ત્રમાં ઘરની વારીઓનો પણ જુદો મહત્વ હોય છે. વાસ્તુના હિસાબે જો ઘરમાં બારી લગાવીએ છે તો તેનો ફાયદો તમને જરૂર મળશે. આવો જાણીએ બારીઓથી સંકળાયેલા કેટલાક વાસ્તુ  ટિપ્સ 
1. વાસ્તુશાસ્ત્ર મુજબ પશ્ચિમ અને દક્ષિણ દિશામાં બારીઓ અને બારના નહી હોવા જોઈએ. જો બહુ જરૂરી છે તો આ દિશામાં તમે નાની અને ઓછી બારીઓ બનાવી 
 
શકો છો. પશ્ચિમમાં બારીને આખી પશ્ચિમી દીવાર મૂકીને વાયવ્ય ખૂણામાં રાખવું જોઈએ. 
 
2. દક્ષિણ દિશાની દીવારમાં દક્ષિણ પૂર્વ ખૂણામાં બારી રાખવી વધારે ફળદાયી હોય છે. તેનાથી સૂર્યની હાનિકારક રોશનીઓનો પ્રવેશ ઘરમાં નહી હોય છે.
 
3. કહેવાય છે કે એક રૂમમાં બારીઓની સંખ્યા બે થી વધારે નહી હોવી જોઈએ. ભવનમાં બારીઓની સંખ્યા ઈવન હોવી જોઈએ ઓડ નહી. તેનાથી ઘરમાં નહી આવે છે. 
 Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
દુર્ભાગ્ય વાસ્તુ ટિપ્સ Window Bad Luck Vastu Tips In Gujarati

Loading comments ...

વાસ્તુ

news

VASTU TIPS:- બાળકોના રૂમમાં અજમાવો આ ઉપાય, આવશે ખુશીઓ

બાળકોના રૂમાને સજાવવું છે તો વાસ્તુ વિધાન જરૂર જાણી લો. વાસ્તુ મુજબ આવી રીતે શણગારવું ...

news

ભગવાન ગણેશને ચઢાવો લાડુ , સુધરશે પિતા-પુત્રના સંબંધ

ઘર-પરિવારમાં કલહ ક્લેશ માણસને શારીરિક, માનસિક અને આર્થિક ત્રણે પક્ષોથી પીડિત કરી તેમને ...

news

વાસ્તુ- બીજાઓની આ વસ્તુઓ ક્યારે ન કરવી પ્રયોગ

વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં નકારાત્મક ઉર્જાથી ઘણા રીતે આવી શકે છે. કહેવાય છે કે દરેક માણસની ...

news

#વાસ્તુ ટિપ્સ જેનાથી #બાળકોનું #ધ્યાન #અભ્યાસમાં લાગશે

આવો જાણીએ કેટલાક એવા #વાસ્તુ ટિપ્સ જેનાથી #બાળકોનું #ધ્યાન #અભ્યાસ માં પણ લાગશે અને તેઓ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine