બેડ પર સવારે ન કરશો આ 3 કામ, વધે છે રાહુના દોષ

શનિવાર, 7 જુલાઈ 2018 (14:11 IST)

Widgets Magazine
vastu tips

રાત્રે જે પથારી પર તમે સૂઈ જાવ છો. સવારે જો અસ્ત વ્યસ્ત જ તેને છોડી દો તો રાહુ સંબંધિત દોષ થઈ શકે છે.  સવાર સવારે આપણે કેટલાક એવા જ કામ જાણતા-અજાણતા કરીએ છીએ. જેની અસર આપણી હેલ્થ અને આવનારી લાઈફ પર પડી શકે છે. જ્યોતિષ મુજબ સફલ અને ધનવાન થવા માટે રોજબરોજની કેટલીક ભૂલો કરવાથી આપણે બચવુ જોઈએ. જાણો ક્યા છે એ 3 કામ જે રોજ સવારે ન કરવા જોઈએ... 
 
1. પથારી અસ્ત વ્યસ્ત છોડવી - કેટલાક લોકો સવારે ઉઠ્યા પછી પોતાની પથારી એમ જ છોડી દે છે. જે દિવસ ભર એવી જ રહે છે.  જ્યોતિષ શાસ્ત્ર મુજબ તેનાથી રાહુ સાથે સંબંધિત દોષ વધે છે. સાથે જ તેનાથી હેલ્થ અને પૈસા સાથે જોડાયેલ પરેશાની પણ થઈ શકે છે. 
 
2. પથારી પર જ ચા પીવી - કેટલાક લોકોની ટેવ હોય છે કે પથારી પર જ તેઓ ચા પીવે છે.  ગ્રંથો અને આયુર્વેદ મુજબ આ ટેવ બિલકુલ ખોટી છે. તેનાથી બીમારીઓ થવાની શક્યતા રહે છે. તેથી જે લોકોને પણ આ આદત છે તે તરત તેને છોડી દે. 
 
3. સવારે ઉઠતા જ અરીસામાં ન જુઓ - સવારે ઉઠતા જ અરીસામાં ખુદને ન જોવુ જોઈએ. વાસ્તુ મુજબ રાત્રે સૂઈ ગયા પહ્હી જે નેગેટિવીટી પેદા થાય છે સવારે અરીસો જોવાથી તેનુ રિફલેક્ટ આપણા પર પડી શકે છે.  તેથી બેડરૂમમાં પલંગની સામે અરીસો લગાવવાની મનાઈ છે.Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
બેડ પર સવારે ન કરશો આ 3 કામ રાહુના દોષ Vastu Tips Dont Do This Vastu In Gujarati Dont-do-this-3-work In Morning

Loading comments ...

વાસ્તુ

news

ઘરમાં લગાવો આ છોડ, ચુંબકની જેમ ખેંચી લાવશે પૈસા

ઘરમાં લગાવો આ છોડ, ચુંબકની જેમ ખેંચી લાવશે પૈસા

news

સ્ત્રીઓ રસોડામાં રાખે આ વાતોનું ધ્યાન, નહી તો પતિના ભાગ્ય પર પડશે ખરાબ અસર

વાસ્તુ મુજબ પતિ પત્ની બંનેનુ ભાગ્ય એકબીજા સાથે જોડાયેલુ હોય છે. આવામાં એકબીજા દ્વારા ...

news

Accidentનો ભય સતાવે તો કરો આ ઉપાય

હોની-અનહોની તો ઈશ્વરના હાથમાં છે. તેના પર આપણો વશ તો નથી પણ અનહોનીને કોઈ ઉપાય કરીને ટાળી ...

news

વાસ્તુ ટિપ્સ - ઘરમાં ખુશી કાયમ રહે એ માટે અપનાવો આ ઉપાય

ખુશીઓથી ભરપૂર અને તનાવયુક્ત જીવન દરેકનુ સપનુ હોય છે. પણ કેટલાક લોકો અનેક ઉપય કરવા છતા ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine