1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
  4. Negative energy

તમારુ ઘર જો વર્ષોથી બંધ પડ્યુ છે તો ઘરમાં આવે છે નેગેટિવ એનર્જી

નેગેટિવ એનર્જી
જો તમારુ કોઈ જુનુ કે પૈતૃક ઘર વર્ષોથી બંધ પડ્યુ હોય તો એ પણ તમારે માટે ઠીક નથી. આવા બંધ પડેલા ઘર નેગેટિવ એનર્જીના રિસિવર બની જાય છે. આવી સ્થિતિને વધુ સમય સુધી ન રહેવા દેવી જોઈએ. આ માટે આ ઉપાયો અપનાવો. 
 
- આખુ ઘર ખાલી હોય તો આવી સ્થિતિમાં આખા ઘર કે તેના કેટલાક ભાગને ભાગેથી આપી દેવુ જોઈએ. તેમા મોડુ ન કરશો. 
- ખાલી રહેવાની સ્થિતિમાં ત્યા સાફ સફાઈ થતી રહે અને સાંજના સમયે લાઈટ પ્રગટે એવી વ્યવસ્થા કરવી જોઈએ. 
- જો મકાન જર્જર સ્થિતિમાં થઈ ગયુ હોય અને તમે હાલ તેનુ નવુ નિર્માણ કરવા નથી માંગતા તો પણ આવા મકાનને ડિસમેંટલ કરી દો અને પ્લોટની સફાઈ કરાવી દો. 
આગળનો લેખ
દરરોજ ઘરમાં નાનકડો ઉપાય કરવાથી વધે છે વય અને ભાગે છે રોગ