Widgets Magazine
Widgets Magazine

એશ્વર્ય અને સમૃદ્ધિ વધારે છે શ્રી યંત્ર

સોમવાર, 19 ડિસેમ્બર 2016 (13:02 IST)

Widgets Magazine

 
મુખ્ય રૂપથી એશ્વર્ય અને સમૃદ્ધિ પ્રદાન કરનારી મહાવિદ્યા ત્રિપુરસુંદરી મહાલક્ષ્મીનુ સિદ્ધ યંત્ર છે. આ યંત્ર યોગ્ય અર્થોમાં યંત્રરાજ છે.  આ યંત્રને સ્થાપિત કરવાનુ તાત્પર્ય શ્રી ને પોતાન સંપૂર્ણ એશ્વર્ય સાથે આમંત્રિત કરવાનુ હોય છે. 
 
- શ્રી યંત્રની સ્થાપના માત્રથી ભગવતી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. કાર્યસ્થળ પર તેનુ નિત્ય પૂજન કરવાથી વેપાર વધે છે. 
- ઘરે તેની નિત્ય પૂજા કરવાથી સંપૂર્ણ દાંપત્ય સુખ પ્રાપ્ત થાય છે. 
- શ્રી યંત્ર પર ધ્યાન લગાવવાથી માનસિક ક્ષમતામાં વૃદ્ધિ થાય છે. આ વિવિધ વાસ્તુદોષોના નિરાકરણ માટે શ્રેષ્ઠ ઉપાય છે. આ સહસ્ત્રારચક્રના ભેદનમાં સહાયક માનવામાં આવ્યુ છે. Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

વાસ્તુ

news

તમારુ ઘર જો વર્ષોથી બંધ પડ્યુ છે તો ઘરમાં આવે છે નેગેટિવ એનર્જી

જો તમારુ કોઈ જુનુ કે પૈતૃક ઘર વર્ષોથી બંધ પડ્યુ હોય તો એ પણ તમારે માટે ઠીક નથી. આવા બંધ ...

news

વાસ્તુ ટિપ્સ : ઘર અને ઑફિસમાં ક્યાં લગાવો અરીસા

વાસ્તવમાં આ વાતોના પ્રભાવ અમારા જીવનમાં પડે છે. વાતુ મુજબ કોઈ પણ જગ્યા પર મન-મુજબ મિરર ( ...

news

ઘરના દિશા દોષ થશે દૂર, વાસ્તુ બોલશે તથાસ્તુ !

એવુ કહેવાય છે કે જે ઘરમાં તમે રહો છો એ ઘરનુ વાસ્તુ દેવતા તમારા દ્વારા બોલેલ દરેક વાક્ય ...

news

ધન પરેશાની દૂર કરવા વાસ્તુના 7 ટિપ્સ દરેક કોઈ માટે લાભકારી

વાસ્તુ વિજ્ઞાન મુજબ ધન સંબંધી પરેશાનીઓના કારણે હમેશા તમે ઘરમાં રહેલ હોય છે જેના હમેશા અમે ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine