મુખ પૃષ્ઠ  જ્યોતિષશાસ્ત્ર  ફેંગશુઈ  લેખ
 
ફેંગશૂઈ પ્રમાણે તમારા ઘરનો દરવાજો

- દરવાજા હંમેશા એકબીજાથી વિપરિત દિશામાં ખૂલવા જોઈએ દરવાજા હંમેશા સહેલાઈથી ખૂલવા અને બંધ થવા જોઈએ.

- દરવાજા હંમેશા ઓરડાના આકારના પ્રમાણમાં હોવા જોઈએ, જો દરવાજો બહુ મોટો હોય તો તે ઊર્જાને ઝડપથી બહાર નીકળવા દેશે, અને નાનો હશે તો તે ઊર્જાનો પ્રવશ રોકે છે.

- દરવાજા પર લાલ રંગની સજ્જા ફેંગશુઈ મુજબ ઘણી સારી માનવામાં આવે છે. -

-ઘરના દરવાજાની સામે ક્યારેય ઝાડ ન લગાવો.
ઘણું બધુ
ફેંગશુઈ પ્રમાણે રસોઇઘર
ફેંગશુઈ પ્રમાણે શયનકક્ષ
પિરામિડ દ્વારા જીવનમાં ખુશી લાવો
ફેંગશૂઈ ઘર
ફેંગશૂઈ