મુખ પૃષ્ઠ > જ્યોતિષશાસ્ત્ર > ફેંગશુઈ > સલાહ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ઘરના નૈઋત્ય ખૂણામાં રોપા ન મુકશો
W.DW.D

ઘરનો નૈઋત્ય ખૂણોએ પૃથ્વી તત્વની દિશા છે. આ ખુણો સંબંધો અને લગ્નની ઇચ્છાઓ સાથે સંકળાયેલો છે. તેથી આ ખુણામાં લીલા છોડ રાખવા નહી કેમકે લીલા છોડને આ ખુણામાં રાખવાથી તે પૃથ્વી તત્વની ઉર્જાને ખતમ કરી નાંખે છે. અને તેને કારણે લગ્નની તક અટકી જાય છે. તેથી આ ખુણામાં લીલા છોડ મુકવા યોગ્ય નથી.
ઘણું બધુ
બિલ્ડીંગના છેલ્લા માળે ક્યારેય પણ ફ્લેટ લેશો નહી.
ધ્યાનમાં રાખો.
ફેંગશુઇ પ્રમાણે માછલી
સંગીતમય ઘડિયાળના ફાયદા
ફેગશુઇમાં સજાવટનું મહત્વ
અરીસો કેટલો યોગ્ય કેટલો અયોગ્ય.