મુખપૃષ્ઠ > જ્યોતિષશાસ્ત્ર > ફેંગશુઈ > સલાહ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
દક્ષિણ-પશ્ચિમમાં ડબલ હેપ્પીનેસ સિમ્બોલ લગાવો
W.D

* બેડરૂમમાં દક્ષિણ-પશ્ચિમમાં ડબલ હેપ્પીનેસ સિમ્બોલ લગાવો.

* ગળામાં સ્ફટિકની માળા પહેરવાથી ક્રોધ શાંત થાય છે. આભા મંડળ સ્વસ્થ રહે છે. આધ્યાત્મિક શક્તિ વધે છે.

* પૂજાના રૂમમાં રાધા-કૃષ્ણની મૂર્તિ, દરાવાજા પર તેમજ પૂજા સ્થળ પર બેઠેલા ગણેશજીની સ્થાપના કરવી જોઈએ.

* ખેતરની અંદર સુકાઈ ગયેલ દૂધી અને કોળાનું ફળ લાવીને તમારા રસોડામાં લગાવી દો તેનાથી તમારી રસોઈમાં દોષ ઘણી હદે દૂર થઈ જશે.

ઘણું બધુ
શુકનવંતુ દહી
મકાન માટેની ટીપ્સ
સકારાત્મક ઉર્જા જાળવો
મુખ્ય દ્વાર
ફેંગશુઈની ઘર માટે જરૂરી ટીપ્સ
ઘરના દક્ષિણ-પશ્ચિમ ખુણામાં ઝુમ્મરો લટકાવો