મુખપૃષ્ઠ > જ્યોતિષશાસ્ત્ર > ફેંગશુઈ > સલાહ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
પા-કુઆ દર્પણનો પ્રયોગ
W.D

ફેંગશુઈ પ્રમાણે સાધારણ દર્પણ યીન કે નિષ્ક્રિય સમજવામાં આવે છે. જ્યારે કે પા-કુઆ દર્પણ યાંગ અને આક્રમક હોય છે અને ઝહેરીલા બાણોને નિષ્ક્રિય કરીને જ્યાંથી આવ્યાં હોય ત્યાં જ પાછા મોકલવામાં સક્ષમ હોય છે. એટલા માટે આ પા-કુઆ દર્પણનો ઉપયોગ કરવામાં આવે છે. તેથી તેનો ઉપયોગ કરતી વખતે સાવધાની રાખવી ખુબ જ જરૂરી છે. પા-કુઆ દર્પણનો પ્રયોગ ફેંગશુઈના બહરના ઉપાયો માટે કરવામાં આવે છે.
ઘણું બધુ
દક્ષિણ-પશ્ચિમમાં ડબલ હેપ્પીનેસ સિમ્બોલ લગાવો
શુકનવંતુ દહી
મકાન માટેની ટીપ્સ
સકારાત્મક ઉર્જા જાળવો
મુખ્ય દ્વાર
ફેંગશુઈની ઘર માટે જરૂરી ટીપ્સ