1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. ફેંગશુઈ
  4. »
  5. ફેંગશુઈ સલાહ

અલગપણું દર્શાવતી વસ્તુઓથી ચેતો

અલગપણું દર્શાવતી વસ્તુઓથી ચેતો
N.D
* એવી વસ્તુનો પ્રયોગ કરવાથી બચવું જોઈએ જે અલગપણું દર્શાવતી હોય. છત કે થાંભલાનું હોવુ અને એક જ પલંગ પર બે અલગ અલગ ગાદલાં હોય તો તે પણ અલગપણું દર્શાવે છે.

* નવદંપતિ માટે ગાદલા, ચાદર વગેરે નવું હોવું જોઈએ. જો આવું શક્ય ન હોય તો એક વાતનું ધ્યાન રાખો કે જે ચાદરમાં કાણું હોય તે ચાદરને પ્રયોગમાં લેશો નહિ. જે પલંગ પર દંપતિ સુતા હોય ત્યાં અન્ય કોઈને સુવા ન દેશો.

* પ્રયત્ન કરો કે તમારા પલંગની નીચે કોઈ પણ સામાન ન રાખ્યો હોય. જગ્યાને ખાલી રહેવા દો. તેનાથી તમારા બેડની ચારે બાજુથી કોઈ પણ અવરોધ વિના સકારાત્મ ઉર્જા પ્રવાહિત થઈ શકશે.