1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. ફેંગશુઈ
  4. »
  5. ફેંગશુઈ સલાહ
  6. ફેંગશુઈના ચમત્કારોને અજમાવી જુઓ

Feng shui tips in Gujarati | ફેંગશુઈના ચમત્કારોને અજમાવી જુઓ

ફેંગશુઈના ચમત્કારોને અજમાવી જુઓ
W.D
જો તમારો પ્રેમી તમારાથી ગુસ્સે થઈ ગયો હોય તો એક વસ્ત્રમાં તેનું નામ લખીને તેમાં પાંચ કોડી બાંધીને એક મહિના સુધી માથાની પાસે તકીયા નીચે રાખવાથી પ્રેમી ફરીથી પ્રેમ કરવા લાગી જાય છે. કોડી બાંધનાર વસ્ત્રનો પ્રેમીએ ઉપયોગ કરેલ હોવો જોઈએ. ફેંગશુઈના ચમત્કારોને અજમાવવાથી જ તેના ચમત્કારોનો લાભ મળે છે.

ફેંગશુઈમાં ક્રિસ્ટલ અથવા સ્ફટિકને સકારાત્મક ઉર્જાનો સારો સ્ત્રોત કહેવામાં આવે છે. ક્રિસ્ટલમાં વિભિન્ના કટ હોવાથી તે આખા રૂમમાં સકારાત્મક ઉર્જાની કિરણો વેરી દે છે. ક્રિસ્ટલને ઉત્તર-પશ્ચિમ દિશામાં લગાવવાથી પતિ-પત્ની વચ્ચેના યૌન સંબંધોમાં દ્રઢતા આવે છે અને તેમના મનમાં તેને માટે તડપ પણ પેદા થાય છે.