સલાહ | લેખ
મુખપૃષ્ઠ જ્યોતિષશાસ્ત્ર » ફેંગશુઈ » સલાહ » પીળા ફૂલો ઘટાડે તણાવપુર્ણ સ્થિતિ
સલાહ
Feedback Print Bookmark and Share
 

N.D
પરિવારમાં સંબંધોમાં તણાવપુર્ણ સ્થિતિ હોય, બોલચાલ બંધ હોય અથવા કટુતાપુર્વક સંબંધોના નિવારણ માટે વ્યક્તિએ પીળા ફૂલનો પ્રયોગ કરવો જોઈએ. પોતાના ઘરના દક્ષિણ-પશ્ચિમ ભાગના ખુણામાં ક્રિમ કલરની ચીનાઈ માટીની ફૂલદાનીમાં પીળા રંગના કૃત્રિમ ફૂલો રાખો. આનાથી પરિવારમાં અંદરો અંદરના સંબંધ ગાઢા થશે. આમ તો ફૂલ દરેકને પસંદ હોય છે પરંતુ પીળો અને ક્રિમ કલર પૃથ્વીનું પ્રતિક હોવાને લીધે ફેંગશુઈમાં સૌભાગ્યશાળી માનવામાં આવે છે. આ સૌથી વધારે સારો ઉપાય છે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: પીળા ફૂલો, તણાવપુર્ણ સ્થિતિ, કટુતાપુર્વક સંબંધો, કૃત્રિમ ફૂલો, ફેંગશુઈ