સલાહ | લેખ
મુખપૃષ્ઠ જ્યોતિષશાસ્ત્ર » ફેંગશુઈ » સલાહ » ગ્રુપ ફોટો લગાવો અને કડવાહટ દૂર કરો
સલાહ
Feedback Print Bookmark and Share
 

N.D
ઘરમાં ખાસ કરીને સાસુ-વહુ વચ્ચે ખટરાગ થયા છે. તેમની વચ્ચેના સંબંધોને પ્રગાઢ બનાવવા માટે તેમનો બંનેનો હસતો ફોટો ઘરમાં લગાવો. આવી જ રીતે મકાનના બેઠક રૂમમાં દક્ષિણ-પશ્ચિમ ખુણામાં સહપરિવારનો હસતો ફોટો લગાવો તેનાથી પરિવારના સભ્યો વચ્ચે કટુતા દૂર થશે. જો પતિ-પત્નીના સંબંધો સારા ન હોય અને તેમની વચ્ચે ઝઘડા થતાં રહેતા હોય તો તે બંનેનો હસતો ફોટો તેમના બેડરૂમની દક્ષિણ-પશ્ચિમ દિશામાં લગાવો. આ એક ખુબ જ શ્રેષ્ઠ ઉપાય છે. આનાથી તમે જાતે જ અનુભવશો કે થોડાક જ સમયમાં તમારા પરિવારની ખુશીઓ પાછી આવી ગઈ છે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: ગ્રુપ ફોટો લગાવો, કડવાહટ દૂર કરો, દક્ષિણ, પશ્ચિમ, સહપરિવાર, સંબંધોને પ્રગાઢ બનાવવા, હસતો ફોટો, ઝઘડા, ફેંગશુઈ, વાસ્તુ