પરિચય
એક સરદાર પાર્ટીમાં પોતાના પરીવારની સાથે ગયા. પોતાના મિત્રો જોડે તેમને પરિવારનો પરીચય કરાવ્યો - હું સરદાર, આ મારી સરદારની, આ મારો કિડ અને આ મારી કિડની.
Copyright 2026, Webdunia.com