મીટરમાં
એક મીઠાઈવાળો એક લોટામાંથી બીજા લોટામાં દૂધ નાખીને ઠંડુ કરી રહ્યો હતો. તે સમયે એક ઘરાક ત્યાં પહોચ્યો. તેને જોતાજ દુકાનદાર બોલ્યો - દૂધ પી લો સાહેબ, કેટલુ માપુ ?
દૂધની ધાર વહેતી જોઈને બોલ્યો - બે મીટર માપી દો.
દૂધની ધાર વહેતી જોઈને બોલ્યો - બે મીટર માપી દો.