1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. વધુ જોક્સ

અસલી વાત

અસલી વાત
ઘરાક -(દુકાનદારને) શુ તમે કોઈ નવો રસોઈયો મુક્યો છે ?
દુકાનદાર - હા, કેમ જમવાનું સારુ લાગ્યુ ?
ઘરાક - નહી, પહેલાં કાળા વાળ આવતા હતા હવે સફેક વાળ આવી રહ્યા છે.
About Writer
વેબ દુનિયા