1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય સલાહ

ગરદનની કરચલીઓ

ગરદનની કરચલીઓ
W.DW.D

જો ચહેરા અને ગરદન પર કરચલીઓ તેમનો અધિકાર કરવા લાગે ત્યારે 50 મિલી બદામનું તેલ, 20 મિલી વ્હીટજ્ર્મ ઓઈલ, 20 મિલી જોજોબા ઓઈલ, 5 ટીંપા લેમન ઓઈલ, 5 ટીંપા ઓરેંજ ઓઈલ, 15 ટીંપા કેરેટ ઓઈલ, 5 ટીંપા રોજ ઓઈલ, 5 ટીંપા ચંદનનું તેલ, 5 ટીંપા પ્રીમરોજ ઓઈલ આ બધાને એક કાચના બાઉલમાં મિક્સ કરીને તેને મુકી રાખો. આ મિશ્રણને રોજ સુતા પહેલા ગરદન અને ચહેરા પર લગાવો અને જો તમે ઇચ્છો તો હાથ પર પણ લગાવી શકો છો. થોડાક જ દિવસમાં તમેન ફર્ક જોવા મળશે.
About Writer
વેબ દુનિયા