મુખપૃષ્ઠ > વિવિધ > સૌંદર્ય > સલાહ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
હોઠને હંમેશા ગુલાબી રાખો
N.D

* હોઠ વધારે પડતાં ફાટેલાં લાગતાં હોય તો ટામેટાના રસમાં ઘી અથવા માખણને ભેળવીને ત્યાર સુધી હોઠ પર લગાવો જ્યાર સુધી હોઠની ત્વચા ચીકણી ન થઈ જાય.

* ગમે તે ઋતુ ચાલતી હોય પરંતુ હોઠ પર તેની અસર ન પડે તે માટે વિટામીન એ તેમજ બી કોમ્પ્લેક્ષની ખામી ન સર્જાવા દેશો. તેના માટે આહારમાં દૂધ, ઘી, માખણ, તાજા ફળ અને તેનો જ્યુસ હંમેશા લેતાં રહો.

* વધુ પડતી લીપસ્ટીકથી હોઠ ફાટી જાય છે અને તેની પર દરાર પડી જાય છે અને સાથે સાથે તેની ગુલાબી રંગત પણ બદલાઈ જાય છે.

* ફાટેલા હોઠ પર સીધી લીપસ્ટીક ન લગાવશો પહેલાં તેને ચીકણા કરી લો તેની પર વેસેલીનની એક હલકી પરત લગાવી દો ત્યાર બાદ ફક્ત સારી ક્વોલીટીની લિપસ્ટીક લગાવો.

* જો તમારા હોઠને તમે દરેક ઋતુમાં સારા રાખવા ઈચ્છતી હોય તો દેશી ગુલાબની પાંખડીઓને પલાળીને હોઠ પર લગાવો આનાથી તમારા હોઠ નેચરલ ગુલાબી આભાની જેમ ચમકતાં રહેશે.
ઘણું બધુ
દહીથી સુંદરતા વધારો
ફુદીનાના ઔષધીય ગુણો
દૂધ દ્વારા ચમકાવો ત્વચા
કેળા દ્વારા વાળની રૂક્ષતા દૂર કરો
આંખોને ઠંડક આપતી કાકડી
સૌદર્યવર્ધક પપૈયું