1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય સલાહ

વાળને સ્વસ્થ્ય રાખવા-2

વાળને સ્વસ્થ્ય રાખવા
N.D
વાળની અંદર કાંસકો એકદમ આરામથી ફેરવો.

ભીના વાળમાં ક્યારેય પણ કાંસકો ફેરવવો નહિ અને તેલ પણ ન નાંખવું.

વાળને અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વખત અને વધારેમાં વધારે ત્રણ વખત ધોવા જોઈએ.

વધારે પડતાં રાસાયણયુક્ત શેમ્પુનો ઉપયોગ ન કરો.

સંતુલિત અને નિયમિત ખાણી-પીણી અપનાવો. ખાસ કરીને પ્રોટીન રીચ ડાયેટ લો.

વાળમાં આંગળીઓ વડે હળવા હાથે મસાજ કરો.

અઠવાડિયામાં બે વખત વાળની અંદર સારા કંડીશનરનો પ્રયોગ કરવો.

વાળમાં તેલ નાંખીને ઘરની બહાર ન જાવ. તેલ લગાડ્યાના ઓછામાં ઓછા બે કલાક પછી વાળને ધુઓ.

જો વાળ વધારે ખરતાં હોય, ખોડો, રૂખાપણું જેવી તકલીફો વધી રહી હોય તો ડોક્ટરનો સંપર્ક કરો.