તમારી બુધ્ધિ ચકાસો
1) સંજય દત્તને કેટલા વર્ષની સજા થઈ ?
1) 4 2) 6 3) 9 4) 5
2) 'ચક દે ઈંડિયા' ફિલ્મની વાર્તા કઈ રમત પર આધારિત છે ?
1)ક્રિકેટ 2) કબડ્ડી 3) ફૂટબોલ 4) હોકી
3) કયા મહિનાના લીપ વર્ષમાં સૌથી ઓછા દિવસો હોય છે ?
1)માર્ચ 2) નવેમ્બર 3) ડીસેમ્બર 4) ફેબ્રુઆરી
4) આ 15મી ઓગસ્ટે આપણી આઝાદીને કેટલા વર્ષ થઈ જશે ?
1) 50 2) 58 3) 59 4) 60
5) એક માળામાં 165 મોતી હોય તો આવી 5 માળા બનાવવા કેટલા મોતી જોઈએ ?
1) 825 2) 760 3) 725 4) 825
6) કયું પ્રાણી લાંબા સમય સુધી પાણી વગર જીવી શકે છે ?
1) હાથી 2) ઘોડો 3) ઉંટ 4) ગધેડો
7) સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંત્રી કોણ હતા ?
1) સરદાર વલ્લભભાઈ 2) ગાંધીજી 3) લોકમાન્ય તિલક 4) જવાહરલાલ નહેરું.
8)કુંભ મેળો દર કેટલા વર્ષે ભરાય છે ?
1) 5 2) 7 3) 10 4) 12
9) આપણું રાષ્ટ્રીય ફૂલ કયું છે ?
1) કમળ 2) ગુલાબ 3) જાસૂદ 4) સૂરજ મુખી
10) 2006 માં ગુજરાતના કયા જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે સૌથી વધુ વિનાશ સર્જાયો હતો ?
1) અમદાવાદ 2)વડોદરા 3) સુરત 4) રાજકોટ
ઉત્તર 1) 6 2) હોકી 3) ફેબ્રુઆરી 4) 60 5) 825 6) ઉંટ 7) જવાહરલાલ નહેરુ 8) 12 9) કમળ 10) સુરત