તમારી બુધ્ધિ ચકાસો
1) 'મિત્રતા દિવસ' ક્યા દિવસે ઉજવવામાં આવે છે ?
1) 14 નવેમ્બરે 2) ઓગસ્ટના પહેલા રવિવારે 3) 5 ઓગસ્ટે 4) 14 ફેબ્રુઆરીએ
2) સલમાન ખાન પર ક્યા જાનવરના શિકારનો કેસ ચાલી રહ્યો છે ?
1) હરણ 2) વાઘ 3) સિંહ 4) કાળુ હરણ
3) હમણાં ગાંધીજીને સંબંધિત કઈ ફિલ્મ રજૂ થઈ છે ?
1) ચક દે ઈંડિયા 2) પાર્ટનર 3) ગાઁધી માય ફાધર 4) કેશ
4) એક રૂપિયાના સિક્કામાં કેટલા સિંહ દેખાય છે ?
1) 4 2) 2 3) 1 4) 3
5) ગબ્બર પર ક્યા માતાજી બિરાજમાન છે ?
1) ગાયત્રી માઁ 2) દુર્ગા માઁ 3) અંબા માઁ 4) મહાકાળી માઁ
6) આપણા રાષ્ટ્રીય ધ્વજમાં સૌથી ઉપર કયો રંગ આવેલો છે ?
1) સફેદ 2) લાલ 3) લીલો 4) કેસરી
7) ક્યુ સરોવર પક્ષીઓ માટે જાણીતુ છે ?
1) નળ સરોવર 2) સરદાર સરોવર 3) દાલ સરોવર 5) માન સરોવર
8) કયું જાનવર સૌથી ઝડપથી દોડે છે ?
1) વાઘ 2) સિંહ 3) ચિત્તો 4) દિપડો
9) ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે ?
1) કેશુભાઈ પટેલ 2) આનંદીબેન પટેલ 3) નરેન્દ્ર મોદી 4) નવકિશોર શર્મા
10) એક વર્ગમાં 32 બાળકો છે, દરેકને 2 સફરજન આપવાના હોય તો આવા 12 વર્ગમાં વહેંચવા માટે કેટલા સફરજન જોઈએ ?
1) 640 2) 384 3) 800 4) 768
1) ઑગસ્ટના પહેલા રવિવારે 2) કાળુ હરણ 3)ગાધી માય ફાધર 4) 3 5) અંબામાઁ 6) કેસરી 7)નળ સરોવર 8) ચિત્તો 9) કેશુભાઈ પટેલ 10) 768