તમારું જ્ઞાન ચકાસો
1) મિકી અને ડોનાલ્ડ પાત્રમાંથી ડોનાલ્ડની ઉંમર કેટલી છે ?
1)25 2) 5 3) 15 4)97
2) તાજ મહેલને બનવામાં કેટલા વર્ષ લાગ્યા હતા ?
1) 10 2) 4 3) 30 4) 22
3) રક્ષાબંધન કોણાં પ્રેમને દર્શાવતો તહેવાર છે ?
1) દાદા 2) પપ્પા 3) બાળકો 4) ભાઈ-બહેન
4) હેરી પોટરનું પાત્રને કોણે જન્મ આપ્યો હતો ?
1) વિલિયમ્સ 2) જેની ફર 3) જે.કે. રોલિંગ 4) વિલ બરોજ
5) ગુજરાતનો સૌથી મોટો પર્વત ક્યો છે ?
1) ચોટીલા 2) પાવાગઢ 3) ગિરનાર 4) શેત્રુંજય
6) મા.આબુ ક્યા રાજ્યમાં આવેલુ છે ?
1) ગુજરાત 2) મહારાષ્ટ્ર 3) મધ્ય પ્રદેશ 4) રાજસ્થાન
7) દુનિયાભરમાં સિંહોની વસ્તી સૌથી વધુ ક્યાં છે ?
1) આફ્રિકા 2) સાસણગીર 3) શ્રીલંકા 4) અમેરિકા
8) ભારતનું ચલણી નાણું શુ છે ?
1) રૂપિયો 2) ડોલર 3) યેન 4)દિનાર
9) શૂન્યની શોધ ક્યા રાષ્ટ્રે કરી ?
1) પાકિસ્તાન 2) ભારત 3) સાઉથ આફ્રિકા 4) બ્રાઝિલ
10) ભારતમાં સૌથી વધુ વરસાદ ક્યા પડે છે ?
1) અમદાવાદ 2) ચેરાપુંજી 3)મુંબઈ 4) જયપુર
ઉત્તર 1) 97 2) 22 3)ભાઈ-બહેન 4) જે.કે. રોલિંગ 5) ગિરનાર
6) રાજસ્થાન 7)સાસણગીર 8) રૂપિયો 9) ભારત 10)ચેરાપુંજી