1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. શાકાહારી વ્યંજન

ઈંસ્ટંટ પોટેટો ચિપ્સ

ઈંસ્ટંટ પોટેટો ચિપ્સ
W.D
સામગ્રી - 500 ગ્રામ બટાકા, 1/4 ચમચી લાલ મરચુ, 1/4 ચમચી સેકેલા જીરાં નો પાવડર,મીઠુઅનતળવા માટે તેલ.

વિધિ - તરત ઉપયોગ કરવમાટે બટાકાને કાતરીની છીણી વડે છીણી લો. હવે આ છીણને ઉકળતાં પાણીમાં બે-ત્રણ મિનિટ ઉકાળી લો. પછી આને એક કોરા કપડાંમાં 15-20 મિનિટ સુધી મૂકી સુકાવી લો.

હવે તપેલા તેલમાં આને નાખી તળી લો. સતત હલાવતા રહેવું. જ્યારે હલકી બદામી થાય કે ઉતારી લો. આની ઉપર મીઠું , મરચું અને જીરા પાવડર નખી સારી રીતે ભેળવીને પરોસો.
About Writer
વેબ દુનિયા