મુખ પૃષ્ઠ > વિવિધ > વેબદુનિયા વિશેષ 07 > સ્વતંત્રતા દિવસ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
કાવ્ય - સ્વતંત્રતા દિવસ
કલ્યાણી દેશમુખ

આઓ દિલમાં જોશ જગાવીએ
ભારતનો જયકાર બોલાવીએ
સૂતેલા દેશપ્રેમને જગાડી
ચાલો સ્વતંત્રતા દિવસ મનાવીએ...

જેમને પોતાના લોહીથી ભર્યો છે રંગ
જે ભેગા મળીને હંમેશા રહ્યા છે સંગ
આવો તેમનો આભાર મનાવીએ......ચાલો સ્વતંત્રતા

નહોતી તેમને કોઈ ખુરશીની ચાહત
ભારતમાતાને મુક્ત કરવામાં હતી રાહત
આવો તેમને શીશ ઝુકાવીએ ......ચાલો સ્વતંત્રતા

અંગ્રેજોનો ત્રાસ સહ્યો હતો જેમણે
દરેક સુખ ત્યજી દીધા હતા એમણે
તેમના જીવનમાંથી બોધ મેળવીએ...ચાલો સ્વતંત્રતા
ઘણું બધુ
ઉમા વૈશ્વિક વ્યવસ્થાના સૂરજ - એક પૂર્વાનુમાન
નિયતિ જોડે સામનો - જવાહરલાલ નહેરુનું ભાષણ
માઉંટબેટેનના નામ ગાંધીજીનો પત્ર
પ્રથમ મહિલા નવલકથાકાર - વિનોદીની
ઇસરોનું માનવીય મિશન
આઝાદીની સાર્થકતા - વરિષ્ઠો માટે