મુખપૃષ્ઠ » ધર્મ » તહેવારો » ઉત્તરાયણ » ગુજરાતનુ સ્પેશ્યલ ઊંધિયુ
Bookmark and Share Feedback Print
 

જલેબી
સામગ્રી - મેદો 250 ગ્રામ, ચણાનો લોટ 50 ગ્રામ, ખાંડ 500 ગ્રામ, તળવા માટે ઘી, યીસ્ટ જરૂર મુજબ

બનાવવાની રીત - મેદામાં ચણાનો લોટ નાખીને તેમા ચપટી ઈસ્ટ નાખી ગરમ પાણીથી ખીરું બનાવો અને આ ખીરાને બે દિવસ મુકી રાખો. આ ખીરામાં બે દિવસ પછી ખમણ ઉઠશે. હવે ખાંડની ચાસણી બનાવી લો. ચાસણી ધટ્ટ થવી જોઈએ. બેઠા આકારની કઢાઈ લઈને તેમા ધી ગરમ કરો. કોઈપણ વાસણમાં કે વાડકામાં અથવા કપડામાં વચ્ચે કાણું પાડીને તેમા તૈયાર ખીરું ભરો અને જલેબી પાડો. તળેલી જલેબીને ચાસણીમાં સારી રીતે ડૂબાવી કાઢી લો. આ રીતે બધી જલેબી તૈયાર કરો.
 
સંબંધિત જાણકારી શોધો