0

Sita Navami Upay: સીતા નવમીના દિવસે આજે જરૂર કરો આ ઉપાય, દામ્પત્ય જીવનમાં આવશે મીઠાશ, ઘરમાં પણ રહેશે સુખ-સમૃદ્ધિ

ગુરુવાર,મે 16, 2024
0
1
Ganga Saptami 2024: 14 મે ના રોજ ગંગા સપ્તમી ઉજવાઈ રહી છે. આ દિવસે આ ઉપાયો કરવાથી બધા પાપોથી છુટકારો મળે છે. સાથે જ ધન વૈભવની પ્રાપ્તિ થાય છે.
1
2
Vinayak Chaturthi: વિનાયક ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. આ સાથે જો તમે પણ આ દિવસે કેટલાક સરળ ઉપાયો કરો તો તમારા જીવનની તમામ અવરોધો દૂર થઈ શકે છે. આજે અમે તમને આ ઉપાયો વિશે માહિતી આપીશું.
2
3
Vaishakh Amavasya 2024 Remedies: વૈશાખ અમાવસ્યા 8મી મેના રોજ છે. આ દિવસે આ જ્યોતિષીય ઉપાય કરવાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે. તો આવો જાણીએ અમાવસ્યાના દિવસે કયા ઉપાય કરવાથી શુભ ફળ મળશે
3
4
મૃત્યુ પછી કોઈ વ્યક્તિના કપડા અને ઘરેણાં પહેરવા યોગ્ય છે કે નહિ, આજે અમે તમને આ લેખમાં આના વિશે માહિતી આપીશું
4
4
5
Masik Shivratri 2024: માસિક શિવરાત્રીના દિવસે વિધિપૂર્વક પૂજા કરવાથી જીવનમાં સુખ-શાંતિ આવે છે. આ દિવસે ઘણી બધી બાબતો છે જેનું પાલન કરવું જરૂરી છે. તો ચાલો જાણીએ માસિક શિવરાત્રિની પૂજા વિધિ, મંત્ર અને નિયમો વિશે.
5
6
Ravi Pradosh Vrat - પંચાંગ અનુસાર પ્રદોષ વ્રત રવિવારે છે. તેથી તેને રવિ પ્રદોષ વ્રત કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી વ્યક્તિ શુભ ફળ મેળવી શકે છે.
6
7
અક્ષય તૃતીયાના દિવસે તમે કેટલાક સરળ ઉપાય કરીને તમારા પૂર્વજોના આશીર્વાદ મેળવી શકો છો. આજે અમે તમને આ ઉપાયો વિશે માહિતી બતાવીશું
7
8
વૈશાખ માસની કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ છે. શાસ્ત્રોમાં આ અગિયારને વરુથિની એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશી વ્રતના વિશે એવુ કહેવાય છે કે તેનુ વિધિપૂર્વક પાલમ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. વરુથિનીનીના વ્રતથી જ સદાય સુખની પ્રાપ્તિ અને પાપનો નાશ ...
8
8
9
Ekadashi Remedies: 4 મે 2024 ના રોજ વરુથિની એકાદશીનું વ્રત કરવામાં આવશે. હિંદુ ધર્મમાં એકાદશીની તિથિ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, જો તમારું જીવન ઘણી બધી સમસ્યાઓથી ઘેરાયેલું છે, તો એકાદશીના દિવસે આ ઉપાયો અવશ્ય અજમાવો.
9
10
Akshaya Tritiya 2024: હિન્દુ ધર્મમાં અખાત્રીજનુ વિશેષ મહત્વ છે. આ દિવસે સોનુ ખરીદવુ પણ શુભ માનવામાં આવે છે. પણ જો તમે સોનુ નથી ખરીદી શકતા તો આ વસ્તુઓની ખરીદી પણ કરી શકો છો
10
11
જો તમને સૂર્યદેવને જળ અર્પિત કર્યા પછી પણ શુભ ફળ નથી મળતું, તો તે તમારી કેટલીક ભૂલોને કારણે થઈ શકે છે. આજે અમે તમને જણાવીશું કે સૂર્ય ભગવાનને અર્ઘ્ય ચઢાવવાનો યોગ્ય ઉપાય કયો છે.
11
12
Sankashti Chaturthi 2024 જો તમારું જીવન દરેક પ્રકારની સમસ્યાઓથી ઘેરાયેલું છે, તો આજે સંકષ્ટી ગણેશ ચતુર્થીના દિવસે આ ઉપાયો ચોક્કસ કરો.
12
13
Hanuman Sahasranamam Stotram patha: હનુમાન જયંતી કે મંગળવારના દિવસે હનુમાનજીના 1000 નામોનો જાપ કરવાથી જે ફળ આપણને સુંદરકાંડ વાંચવાથી પ્રાપ્ત થાય છે એ જ ફળ હનુમાનજીના સહસ્ત્રનામ પાઠ કરવાથી મળે છે. તેને શ્રી હનુમત્સહસ્ત્રનામ સ્તોત્રમ પણ કહે છે.
13
14
Hanuman Birth Story: દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે હનુમાન જન્મોત્સવ ઉજવવામાં આવે છે. કેલેન્ડર મુજબ આ વર્ષે હનુમાન જન્મોત્સવ 23 એપ્રિલ 2024ના રોજ ઉજવવામાં આવશે. ધાર્મિક ગ્રંથો અનુસાર, બજરંગબલી ખૂબ જ બળવાન અને નિડર છે
14
15
Ravi Pradosh Vrat પ્રદોષ વ્રત મહિનામાં બે વાર મનાવવામાં આવે છે. પ્રદોષ વ્રત પર ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. પ્રદોષ વ્રત કરવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે.
15
16
ચૈત્ર માસની શુક્લ પક્ષની એકાદશીના રૂપમાં ઉજવાય છે. પુરાણોમાં કહ્યું છે કે આ વ્રત બધી કામનાઓને પૂર્ણ કરે છે આથી એને કામદા કહેવાય છે.
16
17
Ramayan -ભગવાન રામનો મહિમા અપાર છે. રામાયણમાં ભગવાન રામના ઉત્તમ ચરિત્રનું વર્ણન કરવામાં આવ્યું છે. ભગવાન રામના ચરિત્રમાંથી પ્રેરણા લેવાથી જીવનમાં આવતા અવરોધોને દૂર કરવામાં મદદ મળે છે.
17
18
Hindu Dharm - સોમવારના આ ઉપાય તમારા જીવનમાં લાવશે સુખ અને સમૃદ્ધિ
18
19
Vinayak Chaturthi 2024 Vrat: વિનાયક ચતુર્થીનુ વ્રત કરવાથી ભગવાન ગણેશ બધી મનોકામનાઓ પૂર્તિ કરે છે. આવામાં આજના દિવસે શુભ ફળોની પ્રાપ્તિ માટે વ્રત કરવાની સાથે જ આ શુભ મુહૂર્તમાં જ ગણપતિજીની પૂજા કરો.
19