આજે અમાસ પર જરૂર કરવું આ ઉપાય, ઘરમાં થશે ધનની વર્ષા

Last Modified રવિવાર, 9 સપ્ટેમ્બર 2018 (12:38 IST)
અમાસને પીપળના ઝાડાઅ નીચે દીવો પ્રગટાવવાથી પિતૃ અને દેવતા પ્રસન્ન હોય છે. આ દિવસે સવારે સાંજે ઘરના મંદિર અને તુલસી પર દીવો પ્રગટાવવાથી કલેશ અને દરિદ્રતા મટે છે. દરેક અમાસને ઘરની સાફ સફાઈ કરી બધા પ્રકારનો ભંગાર ઘરથી કાઢવું. તેનાથી ર ઓકાયેલા કામ બને છે અને મુશ્કેલી દૂર થાય છે. તેના પ્રભાવથી ઘરમાં ધન-ધાન્યની કમી પણ નહી રહે છે.

નિયમથી દરેક અમાસને ગૌમાતાને 5 ફળ નિયમપૂર્વક ખવડાવા જોઈએ. ઘરમાં શુભતા અને હર્ષનો વાતાવરણ બન્યું રહે છે. અમાસની તિથિને કોઈ પણ નવું કાર્ય
યાત્રા, ખરીદ-વેચ અને બધા શુભ કાર્ય વર્જિત કર્યું છે. તેથી આ દિવસે આ કાર્યને નહી કરવું જોઈએ.

અમાસના દિવસે કોઈ બ્રાહ્મણ, યાચક કે નિર્ધનને ભોજન જરૂર કરાવો. ભોજનમાં દૂધથી બનેલી વસ્તુ જરૂર હોય. આ પિતરોંને પ્રસન્ન કરે છે અને શુભ કાર્યમાં મુશ્કેલી નહી આવે છે.


આ પણ વાંચો :