બુધવાર, 13 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : રવિવાર, 3 એપ્રિલ 2022 (08:57 IST)

Chankya NIti- આ વાતોંની કાળજી રાખવાથી ક્યારે નહી થાય પૈસાની કમી

આચાર્ય ચાણક્યની નીતિઓનો આજે પણ મહત્વ છે. આહ્કાર્ય ચાણક્ય એક મહાન અર્થશાસ્ત્રી, રાજનીતિકાર અને શિક્ષાવિદ હતા કહે છે કે જે વ્યક્તિ આચાર્ય ચાણક્યની નીતિઓનો અનુસરણ કરે છે, તેમના જીવનમાં હારનો સામનો ઓછુ કરવુ પડે છે. આચાર્ય ચાણક્યએ તેમની ચોપડી નીતિ શાસ્ત્રમાં ઘણા વ્યવહારિક નીતિઓનો વર્ણક કર્યો છે. જાણો ધનને લઈને શુ કહે છે આચાર્ય ચાણ્ક્યની નીતિ 
 
ચાણક્ય નીતિ મુજવ જે ઘરના લોકો ઝગડો કરે છે, એટલે કે ઘરમાં કલેશનો વાતાવરણ રહે છે. ત્યાં માતા લક્ષ્મીનો વાસ નહી હોય છે. એવા ઘરોમાં પૈસા ટકતા નથી. જે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે ત્યાં સુખ-શાંતિનો નિવાસ હોય છે. 
 
ધનનો લોભ- ચાણકય છે કે ધનનો લાલચ કયારે નહી કરવો જોઈએ. જે લોકો ધન મળતા પર અહંકારી થઈ જાય છે તેમની પાસે ધન વધારે દિવસ સુધી નહી ટકે છેૢ ધન આવતા ફળ ભરાયેલા ઝાડની સમાન થઈ જવુ જોઈએ. 
 
ધનનો એકત્રીકરણ 
નીતિ શાસ્ત્ર મુજબ, ધનનો ઉપયોગ દાન, રક્ષા અને નિવેશમાં કરવો જોઈએ. ધનનો ઉપયોગ નહીની રીતે નહી કરવુ જોઈએ. ચાણક્ય કહે છે કે ધન ખરાબ સમયનો સૌથી સારું મિત્ર હોય છે. 
 
યોગ્ય રીતે ધન કમાવવું- ચાણક્ય નીતિના મુજબ વ્યક્તિને ધન કમાવવા માટે ખરાબ કર્મ નહી કરવા જોઈએ. સારા અને નેક કામથી કમાવેલ ધન હિતકારી હોય છે.