રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી , શનિવાર, 10 જાન્યુઆરી 2009 (19:35 IST)

અડવાણીએ ફરી ઝીણા વિવાદ છેડ્યો

N.D

લોકો સુધી પોતાના વિચારો પહોંચાડવા માટે હવે બ્લોગ હાથવગું સાધન બની રહ્યો છે ત્યારે લાલકૃષ્ણ અડવાણીએ આ માધ્યમ દ્વારા ફરી એકવા ઝીણા નામના વિવાદી મધુપુડાને છેડ્યો છે.

81 વર્ષિય લાલકૃષ્ણ અડવાણીએ બ્લોગ લખવાનો શરૂ કર્યો છે એમાં પ્રારંભે જ તેમણે ઝીણાનો વિવાદ છેડ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, અગાઉ પણ તેમણે આ મુદ્દે વિવાદી નિવેદન કરતાં પાર્ટીના રોષનો ભોગ બનવું પડ્યું હતું અને પાર્ટી પ્રમુખનું પદ છોડવું પડ્યું હતું.