જગન્નાથ પુરી મંદિરથી સંકળાયેલા કેટલાક રોચક અને આશ્ચર્યજનક તથ્ય

puri jaganath
Last Updated: મંગળવાર, 2 જુલાઈ 2019 (17:37 IST)
ધરતીનું બેકુંઠજન્નાથ પુરી ઉડીસા રાજ્યના સમુદ્ર કાંઠે વસાયેલું છે.પુરી ઉડીસાની રાજધાની ભુવનેશ્વરથી થોડી દૂર પર સ્થિત છે. આ સ્થાન હિન્દુઓની આસ્થાનું કેંદ્ર છે. સપ્ત પુરીમાંથે એક મંદિર આ પણ છે 10 વી શતાબ્દીમાં બનાવ્યા છે. આ મંદિર ભગવાન વિષ્ણુના 8નું અવતાર શ્રીકૃષ્ણને સમર્પિત છે. મંદિરથી સંબંધીત કેટલાક રોચક અને આશ્ચર્યજનક તથ્ય છે જેના વિશે કેટલાક લોકો જ જાણે છે . આવો જાણીએ એના વિશે..............
* ભગવાન જગન્નાથના અદભુત સ્વરૂપ પુરીના સિવાય કયાં જોવા નહી મળે. એમની પ્રતિમાઓ લીમડાની લાકડીથી બનેલી છે. કહેવાય છે કે આ એક બાહરી ખોલ માત્ર હોય છે. એમની અંદર પોતે ભગવાન શ્રીકૃષ્ણ ઉપસ્થિત હોય છે. 


આ પણ વાંચો :