0
									   						  							
								
									
											Akha Teej  2024  - અક્ષય તૃતીયાના મહત્વ વિશે 10 વિશેષ વાતો									
								
								
									 રવિવાર,એપ્રિલ 21,   2024								
																
							 0
							 
					    
					
		           
		           1
									   				
				   					    
							
								
								
								    
									
										Akshaya Tritiya 2024 Upay: આ વખતે અક્ષય તૃતીયાનો તહેવાર 10 મે 2024 ના રોજ ઉજવાશે. આ દિવસે મા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે.  દર વર્ષે અખાત્રીજ વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિના દિવસે ઉજવાય છે.  આ દિવસે મા લક્ષ્મી અને ભગવાન ... 
									
								 
							 
							1
						 
					
					 
					
		           
		           2
									   				
				   					    
							
								
								
								    
									
										Parshuram jayanti- પરશુરામ ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાપર. શુરામજી ભગવાન વિષ્ણુના આવેશાવતાર હતા. પરશુરામના પિતા જમદગ્નિ  ઋષિ ભૃગુવંશી ઋચીક ઋષિજીના પુત્ર હતા. તેમની ગણના સપ્તઋષિઓમાં હોય છે 
									
								 
							 
							2
						 
					
					 
					
		           
		           3
									   				
				   					    
							
								
								
								    
									
										હિંદુ શાસ્ત્રો અનુસાર વૈશાખ મહિનાનું ઘણું મહત્વ માનવામાં આવે છે. અક્ષય તૃતીયા આ મહિનાના શુક્લ પક્ષની ત્રીજના દિવસે ઉજવવામાં આવે છે. જેને હિન્દુ ધર્મમાં ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ વર્ષે અક્ષય તૃતીયા 22 એપ્રિલે છે. આ દિવસના શુભ મુહૂર્તની સાથે પૂજાની ... 
									
								 
							 
							3
						 
					
					 
					
		           
		           4
									   				
				   					    
							
								
								
								    
									
										અક્ષય તૃતીયા પર, તે ઉદય વ્યાપીની અને રોહિણી નક્ષત્રનું સંયોજન છે, જે તેને ખૂબ ફળદાયી બની રહ્યુ છે. આ ખૂબ જ સારો મૂહૂર્ત છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે શંખથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિધિ ... 
									
								 
							 
							4
						 
					
					 
										 
						  
						
							
		           
		           5
									   				
				   					    
							
								
								
								    
									
										Akshaya Tritiya 2023 Date:  હિન્દુ ધર્મમાં વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિનુ વિશેષ મહત્વ છે. આ દિવસને અખાત્રીજ  (akshaya tritiya)ના રૂપમાં ઉજવવામાં આવે છે. આને અખાત્રીજના નામથી પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુના છઠ્ઠા સ્વરૂપ ભગવાન ... 
									
								 
							 
							5
						 
					
					 
					
		           
		           6
									   				
				   					    
							
								
								
								    
									
										Akshaya tritiya wishes - અક્ષય તૃતીયાની શુભેચ્છા સંદેશ
અક્ષય તૃતીયાનો દિવસ ખૂબ જ શુભ હોય છે. અક્ષય તૃતીયા પર દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે કેટલાક એવા ઉપાય કરવામાં આવે છે, જેને કારણે આખુ વર્ષ લક્ષ્મી કૃપા કાયમ રહે છે.
અક્ષય તૃતીયાની ... 
									
								 
							 
							6
						 
					
					 
					
		           
		           7
									   				
				   					    
							
								
								
								    
									
										વૈશાખ શુક્લ ત્રીજને અક્ષય તૃતીયા કહે છે. કારણકે આ દિવસે કરવામાં આવેલુ જપ, તપ, જ્ઞાન અન્ન દાન અક્ષય ફળ આપનારા હોય છે. આનો કદી ક્ષય થતો નથી તેથી આને 'અક્ષય તૃતીયા' અથવા અખાતત્રીજ કહે છે. જો આ વ્રત સોમવાર અને રોહિણી નક્ષત્રમાં આવે તો મહાફળદાયક માનવામાં ... 
									
								 
							 
							7
						 
					
					 
					
		           
		           8
									   				
				   					    
							
								
								
								    
									
										વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિને અક્ષય તૃતીયાનો તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. કેટલાક સ્થાનો પર તેને અખાત્રીજ પણ કહે છે. હિન્દુ ધર્મમાં આ તિથિનુ વિશેષ મહત્વ છે. કારણ કે આ વર્ષમાં આવતા 4 વણજોયા મુહુર્તમાંથી એક છે.  (અક્ષય તૃતીયા ઉપરાંત દેવઉઠની ... 
									
								 
							 
							8
						 
					
					 
										 
						  
						
							
		           
		           9
									   				
				   					    
							
								
								
								    
									
										એવુ કહેવાય અખાત્રીજના દિવસે અબૂજ મુહૂર્ત હોય છે. આ દિવસે કોઈપણ શુભ કાર્ય મુહુર્ત જોયા વગર તમે કરી શકો છો. જેવા કે લગ્ન, વસ્ત્ર, ઘરેણા ખરીદવા, મકાન અને વાહન વગેરેની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે  અક્ષય તૃતીયાના દિવસે દાન કરવાથી સુખ ... 
									
								 
							 
							9
						 
					
					 
					
		           
		           10
									   				
				   					    
							
								
								
								    
									
										Akshay Tritiya 2023 Shubh Yog: વૈશાખ મહીનાના શુક્લ પક્ષની તૃતીયાને અક્ષય તૃતીયા મહાપર્વ ઉજવાય છે. આ દિવસે કરેલ શુભ કામ અક્ષય ફળ આપે છે. તેથી લોકો આ દિવસે સોના-ચાંદી, ઘર- ગાડી વગેરે છે. લગ્ન, ગૃહ પ્રવેશ, મુંડન, નવી નોકરી શરૂ કરવા વગેરે માટેનો શુભ ... 
									
								 
							 
							10
						 
					
					 
					
		           
		           11
									   				
				   					    
							
								
								
								    
									
										જ્યોતિષ મુજબ અખાત્રીજ પર સોનુ ખરીદવુ ખૂબ જ શુભ હોય છે. જેની પાછળની ધાર્મિક માન્યતા એ છે કે આ દિવસે પ્રાપ્ત ધઅને અને સંપત્તિ ખૂબ જ લાભકારી હોય છે. એવુ કહેવાય છે કે આ દિવસે ખરીદવામાં આવેલ વસ્તુઓ લાંબા સમય સુધી ચાલે છે અને શુભ ફળ આપે છે 
									
								 
							 
							11
						 
					
					 
					
		           
		           12
									   				
				   					    
							
								
								
								    
									
										Akshaya Tritiya 2023 Shubh Muhurat:  હિંદુ પંચાગના મુજબ અક્ષય તૃતીયા વૈશાખ મહીના શુક્લ પક્ષની તૃતીયાને ઉજવાશે. અક્ષય શબ્દનુ અર્થ છે ક્યારે  ઓછુ ન થનારુ. અક્ષય તૃતીયાના દિવસે કરેલ શુભ કાર્ય,જપ-તપ, દાન પુણ્ય અક્ષય ફળ આપે છે 
									
								 
							 
							12
						 
					
					 
											
		           
		           13
									   				
				   					    
							
								
								
								    
									
										અક્ષય તૃતીયાનો દિવસ ખૂબ શુભ હોય છે. અખાત્રીજ પર લક્ષ્મીનુ પૂજન કરવામાં આવે છે.  આ દિવસે કેટલાક એવા ઉપાય કરવામાં આવે છે જેનાથી આખુ વર્ષ લક્ષ્મીની કૃપા કાયમ રહે છે.  વૈશાખ મહિનામાં શુક્લ પક્ષની તૃતીયા તિથિ એટલે કે અખાત્રીજ આ વર્ષે 14 મે, શુક્રવારે છે. ... 
									
								 
							 
							13
						 
					
					 
					
		           
		           14
									   				
				   					    
							
								
								
								    
									
										અક્ષય તૃતીયા 2022: અક્ષય તૃતીયા પર મા લક્ષ્મીને આ રીતે પ્રસન્ન કરો, વર્ષભર પૈસાનો વરસાદ થશે! 
									
								 
							 
							14
						 
					
					 
					
		           
		           15
									   				
				   					    
							
								
								
								    
									
										Akshay Tritiya 2022- જાણો અક્ષય તૃતીયાના દિવસે શા માટે ખરીદીએ છે 
									
								 
							 
							15
						 
					
					 
					
		           
		           16
									   				
				   					    
							
								
								
								    
									
										અક્ષય તૃતીયાના દિવસે ભૂલથી પણ નહી કરવું જોઈએ આ 7 કામ, અશુભ હોય છે 
									
								 
							 
							16
						 
					
					 
											
		           
		           17
									   				
				   					    
							
								
								
								    
									
										અક્ષય તૃતીયા- આ ઉપાયોને કરવાથી ખુલી જશે કિસ્મત, થઈ જશો માલામાલ 
									
								 
							 
							17
						 
					
					 
					
		           
		           18
									   				
				   					    
							
								
								
								    
									
										Akshaya Tritiya 2022 Upay: દર વર્ષે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિને ઉજવવામાં આવે છે. દર વર્ષે અક્ષય તૃતીયા 3 મે મંગળવારના રોજ ઉજવાશે. ધાર્મિક માન્યતાઓ મુજબ અક્ષય તૃતીયાના દિવસે સોનુ ખરીદવુ શુભ માનવામાં આવે છે. ખરીદી કરવાની સાથે જ દાન કર્મ ... 
									
								 
							 
							18
						 
					
					 
					
		           
		           19
									   				
				   					    
							
								
								
								    
									
										હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાના ખૂબ મહત્વ છે. તેને ભગવાન પરશુરામની જયંતીના રૂપમાં પણ ગણાય છે. આ શુભ દિવસ દરેક બાબતમાં અક્ષય ફળ આપતું સ્વંયસિદ્ધ મૂહૂર્ત ગણાય છે. 
									
								 
							 
							19