નાગપંચમી : કાલસર્પ દોષથી મુક્તિ માટે રાશિ મુજબ કરો ઉપાય

ગુરુવાર, 27 જુલાઈ 2017 (05:13 IST)

Widgets Magazine

નાગ પૂજાના વિધાન કરવામાં કલાકો લાગી જાય છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યુ છે કે નાગપંચમીના દિવસે જો નાગ દેવતાને દૂધ પીવળાવવામાં આવે તો શિવ મંદિરમાં નાગ પૂજા કરીને જલાભિષેક કરવામાં આવે તો કાલ સર્પ દોષનો પ્રભાવ ઓછો થઈ જાય છે અને ગ્રહોના પ્રકોપથી મુક્તિ મળે છે. તેનાથી વધુ રાશિમુજબ પણ કાલસર્પ દોષના ઉપાય કરી શકાય છે. 
 
મેષ - બળદને જવ ખવડાવો 
વૃષભ - મંદિર કે કોઈપણ ધાર્મિક સ્થળ પર સફેદ ધ્વજા ચઢાવો. 
મિથુન - ગાયને લીલા મગની દાળ ખવડાવો. 
કર્ક - પંચામૃતથી શિવલિંગનો અભિષેક કરવા ઉપરાંત નાગ દેવનુ પૂજન કરો. 
સિંહ - એક મુઠ્ઠી જવ લઈને ગૌ મૂત્રથી સાફ કરો અને તેને લાલ કપડામાં બાંધી દો. 
કન્યા - હાથી દાંતથી નિર્મિત કોઈપણ વસ્તુ સદા પોતાની પાસે રાખો 
તુલા - હનુમાનજીને લાલ ચંદન અર્પિત કરો. 
વૃશ્ચિક - ગૌ મૂત્રથી સ્નાન કરવા ઉપરાંત તેને પીવો. 
ધનુ - વહેતા જળમાં જવ પ્રવાહિત કરો. 
મકર - રુદ્ર ભગવાનના મંદિરમાં રુદ્રાભિષેક કરવા ઉપરાંત રુદ્ર પાઠ કરો. 
કુંભ - રાત્રે સૂતી વખતે માથા પાસે એક વાડકી દૂધ મુકો. સવારે એ દૂધ કૂતરાને પીવડાવો. 
મીન - માછલીને લોટની ગોળીઓ ખવડાવો. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

હિન્દુ

news

Totke- શ્રાવણના મંગળવારે કરો આ ઉપાય, દરેક સંકટથી પાર લગાવશે બજરંગબલી

શ્રાવણના મંગળવારે કરેલ હનુમાન પૂજન તરત ફળદાયી હોય છે. પંચાગ મુજવ શ્રાવણ હિંદુ વર્ષનો ...

news

શ્રાવણ- ભગવાન શિવનો આ મહીનો , ભૂલીને પણ આ કામ નહી કરવું જોઈએ...

શ્રાવણમાં ભૂલીને પણ શિવલિંગ પર હળદર નહી ચઢાવવી જોઈએ ...

news

શ્રાવણ વિશેષ- બિલીપત્ર અર્પણ કરવાનું મંત્ર

સોમવારે આપણે મોટાભાગે શંકર ભગવાનને બીલીપત્ર અર્પણ કરીએ છીએ. બીલીપત્ર ચઢાવવાથી મનુષ્યના ...

news

મહિલાઓ આ કારણે પીરિયડસના સમયે રસોડામાં નહી જતી

તમે જોયું હશે કે અમારા વડીલ અમે ઘણા કામ કરતા પહેલા રોકે છે. આ સમયે આ કામ કરવું અશુભ હોય ...

Widgets Magazine