મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: મંગળવાર, 21 જૂન 2022 (18:42 IST)

બુધવારે ઘરથી લઈને નિકળો આ વસ્તુઓ, થશે ચમત્કાર અને બનશે બગડેલા કામ

લોકમાન્ય કહેવત છે કે બુધવારના સંબંધમાં કહેવાય છે બુદ્ધ કામ શુદ્ધ એટલે બુધવારના દિવસે કરેલ કામ શુદ્ધતાની સાથે પૂરૂ હોય છે. 
 
કાર્યની સફળ થતા કોઈ શંકા નથી. પણ કોઈ પણ કાર્ય પાછળ મેહનતની સાથે કિસ્મત પણ હોય છે. તે અનુરૂપ કાર્ય કરે છે. બુધવારના દિવસે ગ્રહના રાજકુમાર બુધ અને ગણેશજીને સમર્પિત છે. બન્નેને લીલો રંગ ભાવે છે. આ દિવસે ઘરના મુખ્યદ્વારની આસપાસ લીલા રંગની કોઈ પણ ફોટા લગાવો. 
 
ઘરથી બહાર નિકળતા સમયે ધાણા ખાઈને જવું જોઈએ અને સાથે એક ખીરા(કાકડી) લઈને જાઓ.  આખુ દિવસ તેને તમારી પાસે રાખવી. 
પછી જુઓ કેવું થશે ચમત્કાર અને બનશે બગડેલા કામ 
 
બુધવારે આ ઉપાય કરવાથી શુભ લાભની પ્રાપ્તિ હોય છે. 
 
બધી 12 રાશિઓના જાતક આર્થિક જોખમથી બચવા માટે શુદ્ધ ઘીમાં સિંદૂર મિક્સ કરી ગણપતિ મંદિરમાં ચઢાવો. 
 
ગાયને લીલી ઘાસ ખવડાવો. તેનાથી દૈવીય કૃપા બની રહે છે અને ઈચ્છાઓ પૂર્ણ હોય છે. 
 
ગણેશજીને મોદકનો ભોગ લગાવવાથી બુદ્ધિ કુશાગ્ર હોય છે અને સફળતાની રાહ ખુલે છે.