રવિવારે આ સૂર્ય મંત્રથી પૂરી થશે દરેક ઈચ્છા

રવિવાર, 8 જુલાઈ 2018 (12:00 IST)

Widgets Magazine

 
 
આજે રવિવાર છે અને આજના દિવસ સૂર્યદેવની પૂજા કરવામાં આવે છે. સૂર્યદેવની પૂજા કરવી ખૂબ ફળદાયી હોય છે. સૂર્યદેવને હિન્દૂ ધર્મના પંચદેવોમાંથી પ્રમુખ દેવતા ગણાય છે. સૂર્યદેવની ઉપાસના કરવાથી જ્ઞાન , સુખ, સ્વાસ્થય , પદ સફળતા , પ્રસિદ્ધિ વગેરે મળે છે. તો આજના દિવસે સૂર્ય્દેવને ખુશ કરવા માટે આ ઉપાય કરો.
 
સવારે સ્નાન કરીને  સફેદ વસ્ત્ર પહેરો અને સૂર્યદેવને નમસ્કાર કરો. 
 
નવગ્રહ મંદિઅરમાં જઈને સૂર્યદેવને લાલ ચંદનના લેપ , કુમકુમ ચમેલી અને કનેરના ફૂલ અર્પિત કરો. 
 
દીપ પ્રગટાવી , મનમાં સફળતા અને યશની કામના કરો અને અ સૂર્ય મંત્રના જાપ કરો. 
 
વિષ્ણવે બ્રહ્મણે નિત્યં ત્રયમ્કાય તથાત્મને 
મંસ્તે સપ્ત્લોકેશ નમ્સ્તે સપ્ત્સપ્ત્યે
હિતાય સર્વભૂતાના શિવાયાર્તિહરાય ચ 
નમ: પદ્મપ્રબોધાય નમો વેદાદિમૂર્તયે
webdunia gujarati ના Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
રવિવારે આ સૂર્ય મંત્રથી પૂરી થશે દરેક ઈચ્છા નમસ્તેસ્તુ હિન્દુ ધર્મ વિશે. પૂજાના નિયમો. ફળ પ્રાપ્તિ માટે પૂજા. દેવી-દેવતા પૂજન Hindu Gods Hindu Dharm Hindu Vrat Puja Laxmi Kripa Vrat Hindu Vrat Katha તંત્ર-મંત્ર-ટોટકે. ફળદાયી મકાન. ઉપાયો. શુભ અશુભ. મુહુર્ત. ચોઘડિયા. વાસ્તુ. જ્યોતિષ. ભવિષ્ય.vastu Puja. Vastu Tips Tantra Mantra. Totka. Jyotish. Vastu. Shubha Shubh Muhurt. Choghdiya About Hindu Dharm Hindu Dharm. About Hindu Dharm. Dev Puja. Devi Puja. Puja Fal

Loading comments ...

હિન્દુ

news

Video - શનિની સાડાસાતીથી બચવાના 10 ઉપાય Shani Sade sati

હિન્દૂ ધર્મ પરંપરાઓમાં દંડાધિકારી માન્યા ગયેલ શનિદેવને ચરિત્ર પણ ખરેખર કર્મ અને સત્યને ...

news

શનિમહારાજને ને પ્રસન્ન કરવા જરૂર કરો આ 7 ઉપાય

શનિમહારાજને ને પ્રસન્ન કરવા જરૂર કરો આ 7 ઉપાય

news

શનિદેવને તેલ કેમ ચડાવવામાં આવે છે - જાણો કથા પ્રમાણે

પ્રાચીન માન્યતા છે કે શનિ દેવની કૃપા મેળવા માટે દરેક શનિવારે તેલ ચઢાવું જોઈએ. જે લોકો ...

news

શુક્રવારે કરશો આ 5 કામ તો થઈ જશો માલામાલ

શુક્રવારનો દિવસ દેવી લક્ષ્મીનો વાર છે. આ દિવસે કેટલાક ઉપાયો કરવામાં આવે તો દેવી લક્ષ્મી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine