વરલક્ષ્મી વ્રત: આજે કરો આ ઉપાય, માતા લક્ષ્મીની મળશે ખાસ કૃપા

શુક્રવાર, 4 ઑગસ્ટ 2017 (16:34 IST)

Widgets Magazine

વરલક્ષ્મીનો આજે કરાઈ રહ્યું છે. આ વ્રત માત્ર પરિણીત મહિલાઓ જ રાખે છે. કુંવારી છોકરીઓને આ વ્રત કરવાની મનાઈ છે. વરલક્ષ્મી વ્રત રક્ષાબંધન પહેલા કરાય છે. જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં હમેશા ધન વર્ષા થતી રહે તો આ શુક્રવારે આ ઉપાયોથી તમે લક્ષ્મીને પ્રસન્ન કરી શકે છે. 
laxmi 2016
1. જ્યોતિષ મુજબ શુક્રવારના દિવસે દક્ષિણાવર્તી શંખમાં જળ ભરીને ભગવાન વિષ્ણુનો અભિષેક કરવું. આ ઉપાયમાં માતા લક્ષ્મી જલ્દી પ્રસન્ન થઈ જાય છે. 
 
2. અક્ષય નવમીના દિવસે સવારે સ્નાન સમયે તમારા આંવલાના રસના થોડા ટીંપા તમારા સ્નાનના પાણીમાં નાખો. તેનાથી નહાવાથી માતા પ્રસન્ન થશે. સાથે જ નકારાત્મક ઉર્જા ખત્મ થાય છે. કારણકે અક્ષય નવમી આંવલાના ઝાડની પૂજા કરાય છે. 
 
3. ગાયની સેવા પણ આ શ્રેણીમાં ખાસ મહત્વ રાખે છે. જે ઘરથી ગાય માટે ભોજનની પ્રથમ રોટલી કે પ્રથમ ભાગ જાય છે. ત્યાં પણ લક્ષ્મીને નિવાસ કરવું પડે છે. 
 
4. આ દિવસે જેટલું હોય ગરીબોને દાન કરો. સફેદ રંગની વસ્તુ કે ખાદ્ય પદાર્થનો દાન કરો શુંભ રહેશે. 
 
5. શુક્રવારે શ્રીયંત્રને ગાયના દૂધથી અભિષેક કરો અને અભિષેકનો જળ આખા ઘરમાં છાંટવું અને શ્રીયંત્રને કમલકાકડીની સાથે ધન સ્થાન પર મૂકી દો. તેનાથી ધન લાભ થવા લાગશે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

હિન્દુ

news

ચંદ્રગ્રહણ કેમ અશુભ માનવામાં આવે છે... જાણો આ દરમિયાન શુ ન કરવુ જોઈએ

રક્ષાબંધનના દિવસે મતલબ 7 ઓગસ્ટના દિવસે ચંદ્રગ્રહણ આવી રહ્યુ છે. હિન્દુ ધર્મમાં ચંદ્ર ...

news

Video શિવની કૃપા ઈચ્છતા હોય તો ઘરે લઈ આવો આ 5 વસ્તુઓ..

જુલાઈ મતલબ હિંદુ પંચાગમાં શ્રાવણ માસ તરીકે ઓળખાતો શિવનો પવિત્ર મહિનો. શ્રાવણ મહિનામાં ...

news

શનિના સાઢેસાતીથી બચવા માટે કોઈપણ સમયે કરો આ મંત્રનો જાપ

મોટાભાગના લોકો એવા હોય છે જે શનિ દોષ અને શનિની સાઢેસાતીના પ્રભાવ સામે ઝઝૂમી રહ્યા હોય છે. ...

news

નાગપંચમીની કથા - સાંપ ભાઈ

પહેલાંના સમયની વાત છે. એક શેઠાણીને સાત પુત્રો હતા. સૌથી નાના પુત્રની પત્ની શ્રેષ્ઠ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine