Widgets Magazine
Widgets Magazine

હનુમાનજીની કૃપા અને પૈસાની તંગીથી છુટકારો મેળવવા માટે મંગળવાર અને શનિવારે કરો આ ઉપાય

સોમવાર, 9 જાન્યુઆરી 2017 (12:40 IST)

Widgets Magazine

હનુમાનજીને સાચા મનથી યાદ કરતા તે પોતાના ભક્તો પર જલ્દી પ્રસન્ના થઈ જાય છે. તેમની પૂજા માટે મંગળવારે અને શનિવારનો દિવસ ખાસ હોય છે. આ બંને દિવસે તેમની પૂજા કરવાથી વિશેષ્ટ ફળ મળે છે. અહી થોડા આપવામાં આવ્યા છે. જેનો પ્રયોગ કરીને હનુમાનજીની કૃપા સાથે સાથે સુખ અને ધનની કમી રહેતી નથી. 
 
- મંગળવાર અને શનિવારે બ્રહ્મ મુહુર્તમાં ઉઠીને સ્નાન વગેરેથી પરવારીને પીપળાના ઝાડના 11 પાન તોડો. ધ્યાન રાખો કે પાન પૂર્ણ હોવા જોઈએ.. ક્યાયથી પણ ખંડિત ન હોય તેનુ ધ્યાન રાખો. સ્વચ્છ જળથી તેને સાફ કરીને કંકુ, અષ્ટગંધ અથવા ચંદને મિક્સ કરીને પાન પર શ્રી લખો અને આ દરમિયાન હનુમાન ચાલીસાનો પાઠ કરતા રહો. નામ લખ્યા પછી આ પાનની માળા બનાવી લો. આવુ કરવાથી પૈસાની તંગીથી છુટકારો મળે છે. 
 
- બનારસી પાન અર્પિત કરો. આ પાનને ચઢાવવાથી બળ બુદ્ધિ અને વિદ્યાની કૃપા થાય છે. 
- રોજ રામાયણ અને શ્રીરામચરિત માનસનો પાઠ કરવાથી હનુમાનજીના વિશિષ્ટ પ્રેમની પ્રાપ્તિ થાય છે. 
- મંગળવારની સાંજે કેવડાનુ અત્તર અને ગુલાબની માળા હનુમાન મંદિરમાં જઈને અર્પિત કરો. 



Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

હિન્દુ

news

મકર સંક્રાતિ વિશે 6 રોચક તથ્ય તમને જાણવા જોઈએ.

હિન્દુ મહીના મુજબ પૌષ શુક્લ પક્ષમાં મકર સંક્રાતિ પર્વ ઉજવાય છે. મકર સંક્રાતિ આખા ભારતવર્ષ ...

news

નવુ વર્ષ 2017માં જોઈએ પૈસો તો પર્સમાં મુકી દો આવો દોરો.. જાણો અન્ય ઉપાયો

વર્ષ 2016નો અંતિમ મહિનો ડિસેમ્બર શરૂ થઈ ગયો છે. આ મહિનામાં અહી બતાવેલ ઉપાય કરી લેશો તો ...

news

જૂતા પહેરતા પહેલા રાખો આ વાતોનું ધ્યાન

જયોતિષશાસ્ત્ર મુજબ માનવ જીવનથી સંબંધિત દરેક વસ્તુ કોઈ ન કોઈ ગ્રહથી સંકળાયેલા છેૢ જ્યોતિષ ...

news

પંચક શુભ કે અશુભ ક્યારે ગણાય છે

રવિવારે શરૂ થતા પંચક રોગ પંચક કહેલાવે છે. એમના પ્રભાવથી આ પાંચ દિવસ શારીરિક અને માનસિક ...