ગુરુવાર, 14 ઑગસ્ટ 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : મંગળવાર, 11 ઑક્ટોબર 2022 (15:23 IST)

કરવા ચોથ વ્રત માટે બાકી છે 6 દિવસ, પૂજાની થાળીની આ સામગ્રી નોંધી લો

karwa chauth pujan samagri
Karwa chauth-  કરવા ચોથ માટે પૂજા સામગ્રીની યાદી
 
1. ચંદન
2. મધ
3. અગરબત્તી
4. ફૂલ
5. કાચું દૂધ
6. ખાંડ
7. શુદ્ધ ઘી
8. દહીં
9. મીઠાઈ
10. ગંગા જળ
11. કુંકુમ
12. અક્ષત (ચોખા)
13. સિંદૂર
14. મહેંદી
15. મહાવર
16. કાંસકો
17. બિંદી
18. ચુનારી
19. બંગડી
20. વિછુઓ 
21. માટીનો ટોટીદાર કરવો 
22. દીપક
23. કપાસ
24. કપૂર
25. ઘઉં
26. ખાંડ
27. હળદર
28. પાણીનો લોટો 
29. ગૌરી બનાવવા માટે પીળી માટી
30. લાકડાના બાજોટ 
31. ચાલણી
32. આઠ પુરીની આથવારી
33. ખીર
34. દક્ષિણા માટે પૈસા
35. કથાનું પુસ્તક
36. પૂજનનો પાનું .