શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : બુધવાર, 11 જાન્યુઆરી 2017 (10:27 IST)

મકર સંક્રાતિ વિશે 6 રોચક તથ્ય તમે જાણો છો ?

હિન્દુ મહીના મુજબ પૌષ શુક્લ પક્ષમાં મકર સંક્રાતિ પર્વ ઉજવાય છે. મકર સંક્રાતિ આખા ભારતવર્ષ અને નેપાલમાં મુખ્ય ફસલ કાપવામા તહેવારના રૂપમાં ઉજવાય છે. હરિયાણા અને પંજાબમાં તેને લોહડીના રૂપમાં એક દિવસ પૂર્વ 13 જાન્યુઆરીને જ ઉજવાય છે. આ દિવસ ઉત્સવના રૂપમાં સ્નાન , દાન કરાય છે. તલ અને ગોળના પકવાન વહેચાત છે. પતંગ ફગાવાય છે. મકર સંક્રાતિ ઉજવે બધા છે પણ વધારેપણું લોકો આ પર્વના વિશે કઈક નહી જાણતા. પ્રસ્તુત છે મકર સંક્રાતિ વિશે રોચક તથ્ય 
મકર સંક્રાતિ શા માટે કહે છે 
મકર સંક્રાતિ પર્વ મુખ્યત સૂર્ય પર્વના રૂપમાં ઉજવાય છે . આ દિવસે સૂર્ય ધનુ રાશિથી મકર રાશિમાં પ્રવેશ કરે છે. એક રાશિ મૂકીને બીજામાં પ્રવેશ કરવાની સૂર્યની આ વિસ્થાપન ક્રિયાને સંક્રાતિ કહે છે. કારણકે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. આથી આ સમયે મકર સંક્રાતિ કહી શકાય છે. 
 
2. સૂર્ય ઉતરાયણ 
આ દિવસે દક્ષિણાયનથી તેમની દિશા બદલીને ઉતરાયણ થઈ જાય છે. એટલે કે સૂર્ય ઉત્તર દિશાની તરફ વધવા લાગે છે. જેનાથી દિવસની લંબાઈ વધતા અને રાતની લંબાઈ નાની થવા શરૂ થઈ જાય છે. ભારતમાં આ દિવસથી બસંત ઋતુની શરૂઆત ગણાય છે. આથી મકર સંક્રાતિને ઉત્તરાયણના નામથી ઓળખાય છે. 
 
3. પતંગ મહોત્સવ 
પહેલા સવારે સૂર્ય ઉદયની સાથે જ પતંગ ફગાવવાના શરૂ થઈ જાય છે. પતંગ ઉડાવવા પાછળ મુખ્ય કારણ છે. કેટલાક કલાક સૂર્યના પ્રકાશમાં ગાણવું. આ સમય શરદીનો હોય છે અને આ મૌસમમાં સવારે સૂર્યનો પ્રકાશ શરીર માટે સ્વાસ્થયવર્ધક અને ત્વચાના હાડકા માટે ખૂબ લાભકારી હોય છે. 

4. તલ અને ગોળ 
શરદીના મૌસમમાં વાતાવરણ બહુ ઓછું થવાના કારણે શરીરમાં રોગ અંર બીમારી જલ્દી લાગે છે આથી આ દિવસ ગોળ અને તલથી બનેલા મિષ્ઠાન ખવાય છે તેમાં ગર્મીમાં ઉભી કરતા શરીર માટે લાભદાયક પોષક પદાર્થ પણ હોય છે. આથી આ દિવસે ખાસ તલ અને ગોળના લાડુ ખવાય છે. 
5. સ્નાન દાન પૂજા 
ગણાય છે કે આ દિવસે સૂર્ય તેમના પુત્ર શનિદેવથી ગુસ્સો ત્યાગી તેમના ઘરે ગયા હતા. આથી આ દિવસે સુખ અને સમૃદ્ધિનો ગણાય છે. અને આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન દાન પૂજા વગેરે કરવાથી પુણ્ય હજાર ગણુ થઈ જાય છે. આ દિવસે ગંગા સાગરમાં મેળૉ પણ લાગે છે. 
 
6. ફસલેં લહલેવાનો પર્વ
 આ પર્બ પૂરા ભારત અને નેપાલમાં ફસલોના આગમનની ખુશીના રૂપમાં ઉજવાય છે.