ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: મંગળવાર, 12 જાન્યુઆરી 2021 (18:45 IST)

અમાવસ્યાના દિવસે કરો આ ઉપાય, દરેક પરેશાની દૂર થશે

અમાવસ્યાએ સૂર્ય અને ચન્દ્રનું  મિલન થાય છે અને બન્ને એક જ રાશિમાં પ્રવેશ કરે છે . જ્યોતિષની નજરે ચન્દ્ર્માને મનનો કારક દેવ માન્યો છે. અમાવસ્યાની રાતે ચન્દ્રમા લુપ્ત થઈ જાય છે. જે જાતકોની નકારાત્મક વિચારધારા હોય છે એવા જાતકો પર નકારાત્મક શક્તિયા પોતાનો પ્રભાવ જલ્દી નાખે છે. 
 
અમાવસ્યાની રાતે ભૂત -પ્રેત ,પિતૃ પિશાચ ,નિશાચર -જીવ-જંતુ અને દેત્યોની રાત ગણાય છે.કારણ કે આ રાત્રે  આ શક્તિયો વધારે સક્રિય અને બળવાન થઈ જાય છે. અમાવસ્યાની રાતે ખાસ સાવધાની રાખો. 
અમાવસ્યાના દિવસે કરો આ ખાસ ઉપાય
 
* કોઈ પણ રીતની મનોકામનાની પૂર્તિ માટે સાંજે પીપળના કે વડના ઝાડનું  પૂજન કરો અને દેશી ઘીનો દિપક પ્રગટાવો. 
 
* તામસિક વસ્તુઓનું  સેવન ના કરો ખાસ કરીને શરાબ.  કારણ કે અમાવસ્યાના દિવસે શરાબ પીવાથી શરીર પર જ નહી ભવિષ્ય પર પણ દુષ્પ્રભાવ પડે છે. 
 
* આજે શનિવારે છે અને અમાવસ્યાનો શુભ દિવસ છે. સાંજે હનુમાનજીના મંદિરમાં જઈને ચમેલીનું  મિક્સ કરી સિંદૂર અર્પિત કરો અને સુંદરકાંદનો પાઠ કરો . આવું કરવાથી ખરાબ ગ્રહોનો પ્રભાવ દૂર થાય છે અને ઘરમાં સૌભાગ્ય અને ધનની વૃદ્ધિ થાય છે. 
 
* પુરાણો મુજબ અમાવસ્યા તિથિને દેવ પિતૃ ગણાય છે. આથી આ દિવસે પિતૃના  નામે શુદ્ધ શાકાહારી ભોજન કોઈ જનોઈધારી બ્રાહ્મણને અર્પિત કરો જો શકય હોય તો ખીર અર્પિત કરો. ----