સૂર્યાસ્ત સમયે કોઈને ન આપશો આ 5 વસ્તુઓ... નહી તો જતી રહેશે ઘરમાંથી બરકત

શુક્રવાર, 10 ઑગસ્ટ 2018 (18:00 IST)

Widgets Magazine
do note donete

માન્યતાઓ મુજબ દાન કરવુ હંમેશા પુણ્યનુ કામ માનવામાં આવે છે. પણ કેટલીક વસ્તુઓ એવી પણ છે જે જેમનુ સમયે દાન આપવુ તમારા પર ભારે પડી શકે છે.  તેનાથી તમારી આર્થ્જિક સ્થિતિ પણ કમનોર થાય છે. જો તમને તમારા ઘરની બરકતને કાયમ રાખવી છે તો તમારે આ વસ્તુઓ વિશે જરૂર જાણવુ જોઈએ. ચાલો જાણીએ છેવટે શુ છે એ વસ્તુઓ જેનુ સૂર્યાસ્ત સમયે દાન ન કરવુ જોઈએ. 
 
- સાંજના સમયે ડુંગળી-લસણનુ દાન કરવાથી બચો. તેનો સંબંધ કેતુ ગ્રહ સાથે માનવામાં આવે છે. કેતુ ગ્રહને ઉપરી તાકતોનો સ્વામી માનવામાં આવે છે. સાથે જ તેનો સંબંધ જાદુ ટોણા સાથે પણ છે.  તેથી ડુંગળી લસણ આપવુ સારુ શુકન નથી. 
 
- સાંજના સમયે લોકો ઘરના મુખ્ય દ્વાર ખોલી મુકે છે. ઉલ્લેખનીય છે કે આ સમય ઘરમાં લક્ષ્મીજીનુ આગમન થાય છે.  આવામાં ધન કોઈ બીજાને આપવુ લક્ષ્મીને વિદાય કરવા જેવુ માનવામાં આવે છે. 
 
-  લાલ પુસ્તક મુજબ  જેમનો ગુરૂ બળવાન અને શુભ છે તેમણે ગુરૂવારે કોઈને પણ હળદર ન આપવી જોઈએ. ખાસ કરીને સાંજના સમયે. આ દિવસે હળદર આપવાથી ગુરૂ કમજોર થય છે. સાથે જ ધન અને વૈભવમાં કમી આવે છે. 
 
- પુરાણો મુજબ દૂધનો સંબંધ લક્ષ્મી અને વિષ્ણુ સાથે માનવામાં આવી રહ્યો છે. આ જ કારણ છે કે સાંજે આ કોઈને આપવુ સારુ નથી માનવામાં આવતુ. માન્યતા છે કે તેનાથી બરકત જતી રહે છે. ઘરમાં સુખ શાંતિ માટે સાંજે દૂધનુ દાન ન કરો. 
 
- જ્યોતિષ મુજબ એવુ કહેવાય છે કે દહીનો સંબંધ શુક્ર સાથે માનવામાં આવ્યો છે. બીજી બાજુ સુખ અને વૈભવનો કારક માનવામાં આવે છે. તેથી સૂર્યાસ્ત સમયે તેને કોઈને આપવાથી સુખ અને વૈભવમાં કમી આવે છે. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

હિન્દુ

news

હરિયાળી અમાસને છે ખાસ સંયોગ, શનિદોષ દૂર કરવા કરો આ 3 કામ

શનિવાર, ના દિવસે હરિયાલી અમાવસ્યાને સાથે શનિચરી અમાવસ્યા પણ છે . તે કારણ આ અવસર બમણો ...

news

જીવંતિકા વ્રતની વિધિ અને જીવંતિકા વ્રત કથા

શ્રાવણ માસના પ્રથમ શુક્રવારથી આ વ્રતની શરૂઆત થાય કે કરાય છે. જો પ્રથમ શુક્રવારે ન થઈ શકે ...

news

ફૂલ કાજળી વ્રત કરવાની વિધિ

શ્રાવણ સુદ ત્રીજને દિવસે આ વ્રત ખાસ કરીને કુંવારી કન્યા ઓ કરે છે વ્રત દરમિયાન ફૂલ સૂંઘીને ...

news

જાણો શુ છે કાલસર્પ દોષ અને કેવી રીતે કરવુ જોઈએ કાલસર્પ દોષનું નિવારણ

કાલસર્પ એક એવો યોગ છે જે જાતકના પૂર્વ જન્મના કોઈ અપરાધ કે દંડ કે શ્રાપના ફળસ્વરૂપ તેની ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine