1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : બુધવાર, 18 ઑગસ્ટ 2021 (07:05 IST)

Budhwar Upay- ભગવાન ગણેશને ગોળ ચડાવો.

budhwar upay
જો તમારા જીવનમાં સમસ્યાઓ ચાલી રહી છે અને તેનું નિરાકરણ આવી શકતું નથી, તો પછી મંદિરમાં જાઓ અને ભગવાન ગણેશને ગોળ ચડાવો. સતત સાત બુધવાર સુધી આ કરો. ગણેશ રુદ્રાક્ષ પણ પહેરો. આ ઉપાય ખૂબ અસરકારક માનવામાં આવે છે.