સાવધાન રહેવું આ 4 રાશિવાળા, માત્ર એક તુલસીનો ઉપાય જ બચાવી શકે છે તમને

Last Updated: શુક્રવાર, 27 જુલાઈ 2018 (10:53 IST)
ચંદ્રગ્રહણના અશુભ પ્રભાવથી બચાવશે તુલસીના પાનનો એક ઉપાય 
સાવધાન રહેવું  આ 4 રાશિવાળા, માત્ર એક તુલસીનો ઉપાય જ બચાવી શકે છે તમને 

મેષ, સિંહ, વૃશ્ચિક, રાશિના જાતકો માટે શુભ મિથુન, તુલા, મકર, કુંભ રાશિવાળા જાતકો માટે અશુભ વૃષભ કર્ક કન્યા ધનુ રાશિના જારકો માટે સાંજે 3 વાગ્યેથી સૂતક માન્ય રહેશે.
 
ચાંદીના સિક્કાને સારી રીતે સાફ કરી ત્યારબાદ તેને તુલસીના 11 પાંદડા અને લીલા રંગના સાફ કપડા લેવું. હવે સિક્કોની બંને બાજુઓ પર 5-5 તુલસીનો પાન રાખી અને તેને એક દોરાથી બાંધી લો. એક પોટલીની રીતે બાંધવું. આ પોટલીને તે પાણીની ટાંકીમાં નાખો, જે સ્નાન માટે પાણી આવતું હોય. 
 
ગ્રહણની સમાપ્તિ પછી પરિવારના બધા સભ્ય આ પાણીથી સ્નાન કરી લો. આ પાણી સ્નાન કરતા પર પાણીની નકારાત્મ્ક ઉર્જા ખત્મ થઈ જાય છે. સાથે જ લક્ષ્મીનો વાસ હમેશા બન્યું રહે છે. ખાસ કરીને મિથુન, તુલા, મકર, કુંભ રાશિવાળા જેના માટે આ ગ્રહણ અશુભ છે. એ તેને જરૂર પ્રયોગ કરવું. ગ્રહણના અશુભ પ્રભાવથી બચવા માટે આ અચૂક ઉપાય છે. 
 
 


આ પણ વાંચો :