શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: ગુરુવાર, 21 જાન્યુઆરી 2021 (08:42 IST)

Guruwar upay- ગુરૂવારે કરો આ 7 સરળ ઉપાય

* તુલસીના ઝાડ પર કાચું દૂધ ચઢાવો 
* પીળા રંગની મિઠાઈ ખાઈને ઘરથી નિકળવું. 
* પીળા વસ્ત્ર પહેરીને કે પીળા રૂમાલ સાથે રાખવું. 
* ભગવાન વિષ્ણુના મંદિર જવું. 
* શ્રીહરિને પીળા ફૂલ અર્પિત કરવું. 
* ૐ ગ્રાં ગ્રી ગ્રોં સ: ગુરૂવે નમ: મંત્રનો 108 વાર જપ કરવું. 
* પીળા ફૂલ કોઈ પણ મંદિર -દરગાહમાં ચઢાવવું.