હનુમાન જયંતી પર વાંચો સરળ પૂજન વિધિ(See Video)

મંગળવાર, 27 માર્ચ 2018 (08:55 IST)

Widgets Magazine

જયંતી પર આખા ભારતમાં ખૂબ ઉલ્લાસપૂર્વક અને ઉત્સાહ સાથે ઉજવાય છે. આ દિવસે ન માત્ર હનુમાનજીની પૂજા હોય છે પણ અને સીતાજીનો પણ પૂજન સ્મરણ કરાય છે. 
 
વ્રતની રાત્રે ધરતી પર સૂવાથી પહેલા ભગવાન રામ અને માતા સીતા સાથે હનુમાનજીનો સ્મરણ કરવું. જો આ દિવસે બ્રહ્મચર્યનો પાલન કરી શકો તો સારું રહેશે. 
સવારે જલ્દી ઉઠીને ફરી રામ-સીતા અને હનુમાનજીને યાદ કરવું. 
જલ્દી સવારે સ્નાન ધ્યાન કરી હાથમાં ગંગાજળ લઈ વ્રતનો સંકલ્પ કરવું. સાફ-સુથરા વસ્ત્રમાં પૂર્વ દિશાની તરફ ભગવાન હનુમાનજીની ફોટાને સ્થાપિત કરવું. વિનમ્ર ભાવથી બજરંગબળીની પ્રાર્થના કરવી. ધ્યાન રાખો કે મનમાં કોઈ કુવિચાર ન આવે. તે પછી ષોડશોપચારની વિધિ-વિધાનથી શ્રી હનુમાનજીની આરાધના કરવી. 
 
હનુમાનજીની પૂજામાં હનુમત કવચ મંત્રનો જાપ જરૂર કરવું. કવચ મંત્રનો જાપ તરત ફળદાયી હોય છે. તેનાથી તેમનો આશીર્વાદ મળે છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
હનુમાન જયંતિ શ્રીરામ હનુમાનજી પૂજા હનુમાન હનુમાન જયંતી Hanumanji Hanuman Bajrangbali Hanuman Jayanti Shree Ram

Loading comments ...

હિન્દુ

news

દુર્ભાગ્યને દૂર કરવા બેડરૂમમાં મુકો રાધા-કૃષ્ણની મૂર્તિ

જ્યોતિષનુ માનીએ તો અનેકવાર કેટલાક લોકોને ખૂબ પરેશાનીઓનો સામનો કરવો પડે છે. મોટાભાગે આ ...

news

25 માર્ચને છે રામ નવમી આર્થિક સમૃદ્ધિ માટે કરો આ 10 કામ

જો તમે પણ આર્થિક પરેશાનીનો સામનો કરી રહ્યા છો તો આ રામ નવમી તમારા માટે ખુશીઓનો સંદેશ લાવે ...

news

રામનવમી 2018- જાણો શું છે પૂજાના શુભ મૂહૂર્ત

25 માર્ચ એટલે કે રવિવારે રામનવમી ઉજવશે. અહીં તમાર અમાટે પ્રસ્તુત છે રામનવમીના મૂહૂર્ત

news

રામનવમી વ્રત કેવી રીતે કરશો?

ચૈત્ર મહિનાની સુદની નોમને જ રામનવમી કહેવામાં આવે છે. આ દિવસે કૌશલ્યાએ ભગવાન રામને જન્મ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine