હનુમાનજી પાસેથી વરદાન મેળવવા મંગળવારે જરૂર કરો આ 5 કામ

મંગળવાર, 31 જુલાઈ 2018 (09:46 IST)

Widgets Magazine

શાસ્ત્રો મુજબ મંગળવાર ભગવાન હનુમાનનો દિવસ ગણાય છે. આ દિવસે હનુમાનજીની પૂજા-અર્ચના જરૂર કરવી જોઈએ. 
મંગળવારે પૂજા -અર્ચના કરવાથી હનુમાનજી ખાસ રૂપમાં પ્રસન્ન થાય છે. સાથે જ તેમની કૃપા ભક્તો પર હમેશા બની રહે છે. 
 
આમ તો દરેક દિવસ  મંદિર જવું જોઈએ પણ મંગળવારે હનુમાન મંદિર જરૂર જવું. 
 
આ દિવસે મંદિર જવાથી બધા બગડેલા કામ સરળતાથી બની જાય છે. સાથે જ પ્રભુ જો પ્રસન્ન થઈ જાય તો ખાસ વરદાન પણ આપે છે. 
 
હનુમાનજીને આ દિવસે લાલ ફૂલ અને તૈયાર કરેલું પાન જરૂર ચઢાવવું . હનુમાનજીને હલવો, પંચ મેવા , ગોળથી બનેલા લાડુ અન દીઠાંવાળુ પાન  વગેરે પ્રિય છે. આથી તેમને આ વસ્તુઓનો ભોગ લગાવવો જોઈએ. 
 
હનુમાનજીને  સિંદૂર ખૂબ પસંદ છે. આથી મંગળવારના દિવસે હનુમાનજીને સિંદૂર જરૂર ચઢાવવુ તેના માટે વિધિ-વિધાન સાથે પૂજન  કરો. આ દિવસે સિંદૂર ચઢાવવાથી દરેક રીતના સંકટોનું સમાધાન થાય છે. 
 
ચમેલીના તેલનો દીવો હનુમાનજીના સામે મૂકી ચમેલીના તેલ સાથે સિંદૂર ચઢાવવું. ત્યારબાદ લાલ રંગના ફૂલ ચઢાવો. આવું કરવાથી હનુમાનજી જલ્દી જ પ્રસન્ન થશે. 
 
એક પાન લઈને તેમાં થોડા ગોળ-ચણા નાખી હનુમાનજીને ભોગ લગાવો. ત્યારબાદ આ મંત્રનો જાપ જરૂર કરો. 
 
રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે. સહસ્ત્ર નામ તત્તુંન્યં રામ નામ વરાનને
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
મંગળવારે Hanuman Mangalwar Tuesday Gujarat Samachar હનુમાન Hindu Dharm

Loading comments ...

હિન્દુ

news

Angarika Chaturthi 2018 - અંગારકી સંકષ્‍ટ ચતુર્થી : વ્રતકથા-મહત્વ ને જ્યોતિષ

આજે અષાઢ કૃષ્ણ તિથિ ચતુર્થી એટલે કે અંગારકી સંકષ્ટ ચતુર્થી છે. ભગવાન ગણેશની ...

news

ગ્રહણમાં સૂતક શા માટે, મંદિર શા માટે નહી ખુલતા, શા માટે નથી કરતા ભોજન તમારા બધા સવાલના જવાબ અહીં

આજના યુવાનો આ બધી વાતને નથી માનતા જેના કારણે તેના મનમાં લોભ આપી કે ડર થી જ લોકો આ વાતોને ...

news

દરરોજ ઘરમાં નાનકડો ઉપાય કરવાથી વધે છે વય અને ભાગે છે રોગ

જે આપે છે તે દેવસ્વરૂપ હોય છે. ઘરના પૂજાઘરમાં દીવો પ્રગટાવવામાં આવે છે. આ દીવો પ્રકાશ આપે ...

news

સાવધાન રહેવું આ 4 રાશિવાળા, માત્ર એક તુલસીનો ઉપાય જ બચાવી શકે છે તમને

આ ગ્રહણ મેષ, સિંહ, વૃશ્ચિક, મીન રાશિના જાતકો માટે શુભ મિથુન, તુલા, મકર, કુંભ રાશિવાળા ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine