Widgets Magazine

ઘી નો દિવો ક્યારે અને તેલનો દિવો ક્યારે લગાવવો જોઈએ, જાણો આવી જ નાની-નાની વાતો

સોમવાર, 5 ડિસેમ્બર 2016 (18:23 IST)

Widgets Magazine

ઘરમાં જ્યારે પણ કોઈ હોય છે તો હમેશા લોકો આ વાતને લઈને કંફ્યૂજ હોય છે કે ઘીનો દીપક ક્યાં પ્રગટાવીએ અને તેલનો દીવો ક્યાં લગાવીએ. પૂજામાં એવી કોઈ નાની-નાની જરૂરી વાત હોય છે જેનું ધ્યાન રાખવું જોઈએ અહીં એવી ખાસ 20 વાત જે પૂજામાં ધ્યાન રાખવાની હોય છે.
ઘી અને તેલ બન્નેના દીવા પ્રગટાવા જોઈએ. તેલનો દીવો ડાબી બાજુ અને  ઘી નો દીવો જમણા હાથની તરફ પ્રગટાવવો જોઈએ. 
 
પૂજા માટે અખંડિત એટલે કે આખા ચોખાનો ઉપયોગ કરો. પાણીમાં નાખી અને તેમાં ચોખાને ડૂબાડી પીળા કરો. પીળા ચોખા ચઢાવવા શુભ હોય છે. 
 
પૂજનમાં પાન પણ રાખવું. પાન સાથે ઈલાયચી, લવિંગ, ગુલકંદ વગેરે પણ ચઢાવવું જોઈએ. પૂરુ બનાવેલું પાન ચઢાવો તો શ્રેષ્ઠ રહેશે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

હિન્દુ

news

નવુ વર્ષ 2017માં જોઈએ પૈસો તો પર્સમાં મુકી દો આવો દોરો.. જાણો અન્ય ઉપાયો

વર્ષ 2016નો અંતિમ મહિનો ડિસેમ્બર શરૂ થઈ ગયો છે. આ મહિનામાં અહી બતાવેલ ઉપાય કરી લેશો તો ...

news

ઘરમાં કયા સ્થાન પર સાવરણી મુકવાથી ફાયદો થઈ શકે છે

હિન્દુ ધર્મની માન્યતા છે કે જે ઘરમાં સંપૂર્ણ રીતે સાફ સફાઈ થાય છે ત્યા ધન, સંપત્તિ અને ...

news

શનિ-રાહુ-કેતુની તિકડીને બેઅસર કરે છે કૂતરુ

શકુન શાસ્ત્રમાં કૂતરાને શકુન રત્ન માનવામાં આવે છે. કારણ કે માણસથી પણ વધુ વફાદાર, ભવિષ્ય ...

news

Gift માં મળેલ આ સામાન ઘરમાં કરાવે છે દુર્ભાગ્યનો પ્રવેશ

જ્યા પ્રેમ છે ત્યા ભેટની લેવડ-દેવડ થતી રહે છે. ભેટ આપવા માટે કોઈ અવસરની રાહ નથી જોવી ...