ખાંડ અને લોટનો આ ઉપાય કરતા રહેશો તો ઘરમાં ગરીબી નહી આવે

રવિવાર, 19 ફેબ્રુઆરી 2017 (23:38 IST)

Widgets Magazineઈમાનદારીથી કામ કરતા રહ્યા પછી પણ પણ જો કાર્યમાં સફળતા નથી મળી રહી  કે  ધન લાભ નથીથઈ રહ્યો તો જ્યોતિષમાં જણાવેલ ઉપાય કરતા રહેવાથી સકારાત્મક ફળ મળી શકે છે. અહીં જાણો ધનલાભ અપાવતા જ્યોતિષના ઉપાય 
ઘરની આસપાસ જ્યાં પણ કાળી કીડીઓ થઈ રહી હોય . ત્યાં ખાંડ અને લોટ કીડીઓ માટે નાખી દો. 
 
પીપળ પર જળ ચઢાવો અને સાત પરિક્રમા કરો. આ ઉપાયથી શનિની સાથે રાહુ-કેતુના દોષ પણ દૂર થાય છે. 
 
શનિવારે કાળા ઘોડાની નાળથી બનેલી વીંટી ધારણ કરો. કોઈ સ્મશાનમાં લાકડીનું દાન કરો. 
 
કાળા કૂતરાને દૂધ પીવડાવો. જ્યારે પણ રોટલીઓ બનાવો તો છેલ્લી રોટલી પર તેલ લગાવીને કાળા કૂતરાને ખવડાવો. આ ઉપાય દર શનિવારે કે દરરોજ કરી શકો છો. 
 
શનિ મંત્ર- ૐ પ્રાં પ્રીં પ્રૌં સ: શનેશ્ચરાય નમ: મંત્રનો જપ કરો. મંત્ર જપની સંખ્યા ઓછામાં ઓછા 108 હોવી જોઈએ. આ જપ ઘરના મંદિરમાં પણ કરી શકો છો. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

હિન્દુ

news

શનિવારે ક્યારે શરૂ ન કરવા આ કામ , બરબાદ પણ થઈ શકો છો

શાસ્ત્રાનુસાર શનિને પાપી ગ્રહ ગણાય છે. શનિને મારક, અશુભ અને દુખનો કારક ગણાય છે. શાસ્ત્ર ...

news

આજનુ પંચાગ - ગુજરાતી પંચાગ

ફાગણ કૃષ્ણ સ્થિતિ સાતમ નાથદ્વારા - શ્રીનાથજીનો પાટોત્સવ - વિંછુંડો શરૃ. ધારી - ...

news

10 અચૂક ટોટકે અજમાવો! તમારો ઘરનો સપનાને સાચે બનાવો

દરેક માણસના આ સપનો હોય છે કે નાનો જ સહી પણ તેમનો પોતાનો એક ઘર હોય તને ભાડાના મકાનમાં ન ...

news

જાણૉ શા માટે ભગવાન શિવને ઝાડૂ ચઢાવાય છે અને શું છે તેનો ફાયદો

હિંદૂ ધર્મમાં તમને જોયું હશે કે સાંભળું હશે કે ભારતમાં એવા ઘણા મંદિર છે, જ્યાં સ્થાપિત ...

Widgets Magazine