Hindu Dharm - મંગળવારે આ કામ કરનારને ક્યારેય પૈસાની તંગી આવતી નથી

મંગળવાર, 23 જાન્યુઆરી 2018 (08:25 IST)

Widgets Magazine

અઠવાડિયાનો ત્રીજો દિવસ હોય છે.  આ દિવસે મહાબલી હનુમાનની પૂજાનુ વિધાન છે. સૌરમંડળમાં રહેલા બધા ગ્રહોમાં મંગળ ગ્રહને હનુમાનના શાસનનો ગ્રહ માનવામાં આવે છે. 
 
બળ, બુદ્ધિ, વિદ્યા દાતા હનુમાનજીની પૂજાથી વ્યક્તિ જીવનના દરેક સંકટથી મુક્તિ મેળવી લે છે.  બધા દેવોમાં હનુમાનજીને જ આ ઘરતી પર જીવિત દેવ તરીકે માનવામાં આવ્યા છે. જે આ કળયુગમાં ધરતી પર વિચરણ કરે છે. 
 
જો તેઓ કોઈની ભક્તિથી પ્રસન્ન થઈ જાય છે તો એ વ્યક્તિનું ભાગ્ય ખુલી જાય છે. આવો હવે તમે પણ હનુમાનજીને પ્રસન્ન કરવાની આ રીત જાણી લો. જેમા તમને ક્યારેય પણ ધન સંકટ નહી આવે. 
 
મંગળવારે હનુમાન મંદિરમાં જાવ.  ત્યા હનુમાનજીની મૂર્તિમાંથી સિંદૂર લઈને સીતા માતાના ચરણોમાં ચઢાવી દો અને મનમાં જે ઈચ્છા છે તે જણાવી દો. એવુ માનવામાં આવે છે કે હનુમાનજી રામજી ઉપરાંત સીતામાતાના પણ પ્રિય છે તેથી તેઓ તેમના ભક્તોની મનોકામના પણ પૂર્ણ કરે છે. 
 
જો સતત અનેક દિવસોથી તમને કોઈ બીમારી સતાવી રહી છે કે તમે કોઈ સંકટમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરી રહ્યા છો અને તેમાંથી બહાર નથી આવી રહ્યા તો 100 દિવસ સુધી સતત હનુમાન ચાલીસાનો પાઠ કરો. 
 
આ ઉપરાંત એક વધુ ઉપાય કરી શકો છો. રોજ નિયમ મુજબ પીપળના ઝાડ નીચે બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરો. 
 
મંગળવારે અને શનિવારના દિવસે સુંદર કાંડનો પાઠ કરો. ત્યારબાદ હનુમાન ચાલીસાનો.  યાદ રાખો કે જ્યારે પણ તમે પાઠ કરી રહ્યા હોય તો હનુમાનજીની મૂર્તિની સામે એક જ્યોતિ જરૂર પ્રગટાવો. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
મંગળવાર મંગળવારે હનુમાન પૂજા બળ બુદ્ધિ વિદ્યા દાતા મહાબલી હનુમાન. સંકટથી મુક્તિ હિન્દુ ધર્મ વિશે પૂજાના નિયમો ફળ પ્રાપ્તિ માટે પૂજા ફળદાયી મકાન ઉપાયો શુભ અશુભ. મુહુર્ત. ચોઘડિયા વાસ્તુ જ્યોતિષ ભવિષ્ય દેવી-દેવતા પૂજન Totka Jyotish Vastu Choghdiya તંત્ર-મંત્ર-ટોટકે Vastu Puja Vastu Tips Tantra Mantra Hindu Dharm Dev Puja Devi Puja Puja Fal Shubha Shubh Muhurt About Hindu Dharm

Loading comments ...

હિન્દુ

news

રાત્રે સૂતા પહેલા તાંબાના લોટામાં રાખશો પાણી તો ઘરમાં થશે ચમત્કાર

જ્યોતિષ મુજબ, સૂતા પહેલા માણસને તાંબાના લોટામાં પાણી ભરીને રાખવા અને તેનાથી સંકળાયેલું એક ...

news

ઉતરાખંડના ચમોલી જિલ્લામાં સ્થિત વિશ્વ વિદ્યાલય તીર્થસ્થળ બદ્રિનાથે મંદિરના દ્વાર 11 મે ની સવારે શ્રદ્ધાળુઓ માટે ખોલાશે.

ઉતરાખંડના ચમોલી જિલ્લામાં સ્થિત વિશ્વ વિદ્યાલય તીર્થસ્થળ બદ્રિનાથે મંદિરના દ્વાર 11 મે ની ...

news

30 વર્ષની ઉમરમાં મહિલાઓ કરે છે આ કામ, જાણીને તમારા પણ હોંશ ઉડી જશે!!!

આજે અમે તમને મહિલાઓથી સંકળાયેલા તે વાતથી પરિચિત કરાવી જઈ રહ્યા છે જે અત્યાર સુધીમાં એક ...

news

Garun Puran- આ લોકોને ઘર ભોજન કરવું તમને મોટી મુશ્કેલીમાં નાખી શકે છે

તમારા જીવનમાં દરેક માણસ બસ આ વિચારે છે કે ભૂલથી તેનાથી કોઈ પાપ ન થઈ જાય અને આ કારણે એ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine