જ્યાં ન હોય આ 4 વસ્તુ , તેના ઘરે નહી જવું જોઈએ મેહમાન બનીને

ગુરુવાર, 8 ડિસેમ્બર 2016 (04:27 IST)

Widgets Magazine

મેહમાનના આવવાની કોઈ તિથિ કે સ્માઉઅ નક્કી નહી હોય છે. આથી તેને અતિથિ પણ કહે છે. ભારતીય સંસ્કૃતિમાં મેહમાનને દેવતા ગણાય છે. મનુ સ્મૃતિમાં મેહમાનથી સંબંધિત ઘના નિયમ અને વાત જણાવી  છે. કે કેવા લોકોને મેહમાન નહી બનાવું જોઈએ વગેરે-વગેરે. મનુ સ્મૃતિમાં આ પણ જણાવ્યું છે કે કોઈ માણસના ઘરમાં કઈ 4 વસ્તુ ન હોય તો ત્યાં મેહમાન બનીને નહી રોકાવું જોઈએ. 
આસનાશનશય્યાભિરદ્વિમૂર્લફલેન વા 
નાસ્ય કશ્ચિદ્વરોદેહ્રે શક્તિતોનચ્રિતોઅતિથિ: 
 
અર્થ - જે માણસના ઘરમાં બેસવા માટે 1. આસન 2. પેટ ભરવા માટે ભોજન 3. આરામ કરવા માટે પલંગ 4. તરસ બુઝાવા માટે જળ ન હોય ત્યાં મેહમાન બનીને નહી રોકાવું જોઈએ. 
 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
હિન્દુ ધર્મ Gujarati Hindu Dharm Gujarti

Loading comments ...

હિન્દુ

news

જાણો કઈ 2 રાશીઓની આપસમાં મેળ નહી થતો , એક વાર ચેક જરૂર કરો.

દરેક માણસ તેમની રાશિનો ગહરો પ્રભાવ હોય છે. અને તેના આધારે દરેક માણસ જુદો-જુદો વ્યવહાર કરે ...

news

બુધવારે કરો સિંદૂરના આ ઉપાય, પ્રસન્ન થશે ગણેશજી

પ્રથમ પૂજ્ય ગણેશજીની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. જ્યોતિષ મુજબ બુધવારે બુધ ...

news

ખાંડ અને લોટનો આ ઉપાય કરતા રહેશો તો ઘરમાં ગરીબી નહી આવે

ઘરની આસપાસ જ્યાં પણ કાળી કીડીઓ થઈ રહી હોય . ત્યાં ખાંડ અમે લોટ કીડીઓ માટે નાખી દો.

news

ઘી નો દિવો ક્યારે અને તેલનો દિવો ક્યારે લગાવવો જોઈએ, જાણો આવી જ નાની-નાની વાતો

ઘરમાં જ્યારે પણ કોઈ પૂજા કાર્યક્રમ હોય છે તો હમેશા લોકો આ વાતને લઈને કંફ્યૂજ હોય છે કે ...

Widgets Magazine